સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ગામડાના કવિ

Revision as of 09:03, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વૃદ્ધ અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગ ગામડામાં રહે. ન્યૂયોર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          વૃદ્ધ અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગ ગામડામાં રહે. ન્યૂયોર્કના પત્રાકારોએ એમના માનમાં ભોજન-મેળાવડો યોજ્યો, ત્યારે જાણવા મળ્યું કે એવા પ્રસંગે પહેરાતો લાંબો કોટ (ટેઈલ કોટ) એમણે જિંદગીમાં એ બીજી જ વાર પહેર્યો હતો.