સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ લુહાર/એ સ્પર્શનાં ફૂલો...

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં,
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો.