સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કલાપી/‘કાન્ત’ પર પત્રો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} વ્હાલા બંધુ, મારી કથા કહું? મને ખાતરી છે—તમારી દયા પામીશ. સ...")
 
No edit summary
Line 10: Line 10:
ડોકાય છે સ્મિતભર્યું મુખડું રમાનું.
ડોકાય છે સ્મિતભર્યું મુખડું રમાનું.
એ સમય આવી પહોંચ્યો અને અમે વિખૂટાં થયાં. પણ જે વહેલું સમજવાની જરૂર હતી તે માત્ર વધારે દુ:ખ દેવા હવે સમજાયું કે પ્રેમમાં બધી નીતિ સમાઈ જાય છે, હૃદયના ઐક્યમાં શરીરનો સ્થૂલ સંબંધ પણ પુણ્યરૂપ જ બની રહે છે. મેં તે બાલાને બહુ દુ:ખ આપ્યું હતું. અને વ્યર્થ આપ્યું હતું એ સમજાયું. તે દિવસને પણ હવે તો ત્રણ વર્ષ વીતી ગયાં. તે બાલા અન્યની પણ થઈ—કરાઈ. આ સમયમાં આ હૃદય પર શું શું વીતી ગયું તે લખવાની જરૂર છે? મારી કવિતાઓ બસ નથી? કશો સંકોચ નથી, કશો ભય નથી—આ વાત કહેવામાં કશું જ છુપાવવાની ઇચ્છા નથી, પણ આ વાત કહેતાં હું મારા વિચારોને બરાબર ગોઠવી શકતો નથી. દર્દ રોવામાંથી જે કાંઈ આરામ મળતો તે પણ હવે તો ગયો જ છે. હવે તો સંસારને કોઈ પણ એક કિનારે આ હૃદય આવી પહોંચ્યું છે. સૌંદર્યનો ભોગ ખોવાઈ જતાં દરેક ભોગવિલાસના ત્યાગ તરફ હૃદય ખેંચાઈ જાય છે. એક ઘા, એક ટકોરાની જ અપેક્ષા છે. કુદરતે પક્વ કરી રાખેલ ફલ લતાને જરા જ કંપ આપતામાં ખરી પડશે. તે કોઈ ચાખનાર નથી, પોતાની મેળે સડી જશે અને ધૂળ સાથે ધૂળ બની ભળી જશે. એ નિર્માણ પણ બહુ સુંદર છે. પૂછવાનું રહેતું હોય તે હવે પૂછશો. મારે પોતાની મેળે તો આટલું જ કહેવાનું છે, પણ તે બહુ છે. લખવા કરતાં બોલવું કોઈ કાળે વધારે કહેશે—કદાચ.

{{Right|તમારો}}
{{Right|તમારો}}

{{Right|સુરસિંહ}}
{{Right|સુરસિંહ}}
*
*
{{Right|લાઠી, ૨૬-૧૨-૧૮૯૭}}
{{Right|લાઠી, ૨૬-૧૨-૧૮૯૭}}

2,457

edits