સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કુંજવિહારી મહેતા/સાતત્ય વિનાનું શિક્ષણ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આપણી શિક્ષણવ્યવસ્થા વિદ્યાર્થીઓને કમાઈ ખાવાની કરામત જ શ...")
 
No edit summary
 
Line 8: Line 8:
રોટલો રળી ખાવાની કરામત શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરી લેવી, એટલો જ શિક્ષણનો અર્થ આજે કરવામાં આવે છે. પછી રોટલો રળી ખાવા માટે ગમે તે ઉપાયો અજમાવવા પડે, ગમે તેવા ભ્રષ્ટાચાર કરવા પડે કે જૂઠાણાં ચલવવાં પડે તેમાં કોઈ બાધ આવતો નથી. પરિણામે આપણી આજની શિક્ષણવ્યવસ્થા સાતત્યવિહીન, ઉદ્દેશવિહીન અને ઠીંગડિયા જ રહી છે.

{{Right|[‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ પુસ્તક]}}

{{Poem2Close}
{{Poem2Close}}
2,457

edits