સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/કપરું

Revision as of 04:45, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જીવનમાં જડતા વગરની દૃઢતા કેળવવાનું કપરું છે. નમાલાપણું ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          જીવનમાં જડતા વગરની દૃઢતા કેળવવાનું કપરું છે. નમાલાપણું નમ્રતામાં ન ભળી જાય તે માટે સતત જાગતા રહેવું પડે છે. અવિનયને પ્રવેશવા દીધા સિવાય વિદ્યાને જીરવવી એ પણ ઓછું મુશ્કેલ નથી.