સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જગદીશ વ્યાસ/નહિતર...

From Ekatra Wiki
Revision as of 11:33, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> નહિતર આટલી સાલત નહિ માળાને એકલતા, પરંતુ ક્યાં કદી પીછુંય મૂકી જા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નહિતર આટલી સાલત નહિ માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીછુંય મૂકી જાય છે પંખી?