સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/મોતીની ઢગલી : ભાગ ૧-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સંપાદક: મહેન્દ્ર મેઘાણી મોતી જેવાં ૫૦થી વધુ લખાણોની રૂપકડી ખીસાપોથીઓ. ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ભાગમાંથી વીણેલાં લખાણોની આ બે પુસ્તિકાની કુલ ૫૦,૦૦૦ નકલ છપાઈ છે, અને એક લાખ નકલોનો તેનો ફેલાવો કરવાની લોકમિલાપની ઉમેદ છે. રૂ. ૩ ૧૦૦ નકલ રૂ. ૨ લેખે (રજિસ્ટર ટપાલખર્ચ સાથે) ૧,૦૦૦ નકલ રૂ. ૧ લેખે (પાર્સલખર્ચ સાથે) આટલી નજીવી કિંમતમાં મોતી જેવાં મૂલ્યવાન લખાણો ભાગ્યે જ કોઈ ગુજરાતી પ્રકાશનમાં જોવા મળશે. લોકમિલાપ ટ્રસ્ટ પો. બો. ૨૩, સરદારનગર, ભાવનગર ૩૬૪૦૦૧ ફોન:(૦૨૭૮)૨૫૬૬૪૦૨ e-mail:lokmilaptrust૨૦૦૦@yahoo.com ‘શીલધર્મી રાજપુરુષ : શ્રી બાબુભાઈ જ. પટેલ સ્મૃતિગ્રંથ’ પુસ્તકમાંથી કેટલાંક ટૂંકાં લખાણો આ પુસ્તકમાં જુદાં જુદાં પાનાં પર મૂકેલાં છે. સ્મૃતિગ્રંથમાં ૪૩૨ પાનાંનાં લખાણો ઉપરાંત છબીઓનાં ૪૮ પાનાં છે. કિંમત રૂ. ૧૦૦. પ્રકાશક : બાબુભાઈ જ. પટેલ સ્મારક ટ્રસ્ટ, નડિયાદ.