સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સાગરે પાણી...

સાગરે પાણી પછાડા ખાયે
કે લાખ લાખ લોઢ ઊડે રે લોલ,...
વાર વાર માંડે વીજ કડાકા
કે બાર મેઘ તૂટે રે લોલ,
તોય મારે આભને દીવડલે રે
કે જરીયે ન જ્યોતું હલી રે લોલ!