સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/હું વિચરીશ

From Ekatra Wiki
Revision as of 08:10, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હું વિચરીશ જગ મોજાર કરુણા-ધાર સદા રેલવતું, હું કરીશ ભોમ તરબોળ સલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હું વિચરીશ જગ મોજાર કરુણા-ધાર સદા રેલવતું,
હું કરીશ ભોમ તરબોળ સલિલ-હિલ્લોળ હેતથી ઢળતું...
હું સુણું દૂરથી મહાસિંધુનું ગાન, કોઈ નવ રોકો!
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]