સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/ખારાંખારાંઊસજેવાં

ખારાંખારાંઊસજેવાં
આછાંઆછાંતેલ,
પોણીદુનિયાઉપરએવાં
પાણીરેલમછેલ!
આરોકેઓવારોનહીં,
પાળકેપરથારોનહીં,
સામોતોકિનારોનહીં:
પથરાયાએજળભંડારસભરભર્યા!