સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/એક ભોળો ભાભો

એકભોળોભાભોમોટાખેતરમાંમાળેચડી,
હરણનેહાંકેઅનેપક્ષીનેઉડાડેછે;
જંગલીજનાવરોનેબહુબિવરાવવાને,
થીરરહીપોતેએકથાળીલૈબજાવેછે;
એવેસમેઊંટઆવીખેતરમાંખાવાલાગ્યો,
ભોળોભાભોથાળીઠોકીતેનેબિવરાવેછે;
ત્યારેબોલ્યોઊંટમારેમાથેતોત્રાંબાળુગાજે,
ઠાલોથાળીઠોકેતેલેખામાંકોણલાવેછે.