સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલસુખ ગોધાણી/બાબુભાઈ

          ભાવનગર જિલ્લામાં એક સભામાં હાજરી આપવા બાબુભાઈ આવેલા. કાર્યક્રમ સારો ચાલ્યો, પણ પછી જ્યારે એમને બોલવાનો વારો આવ્યો ત્યારે, “આપણો સમય પૂરો થયો છે અને તમારી આ પ્રવૃત્તિને બિરદાવું છું,” એટલું જ કહીને પોતાનું ભાષણ એમણે પૂરું કરેલું.