સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દામોદર ખુ. બોટાદકર/દીકરી વ્યોમની વાદળી રે

From Ekatra Wiki
Revision as of 10:58, 21 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી; જોઈ-ન-જોઈ વહી જતી રે વનપંખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી;
જોઈ-ન-જોઈ વહી જતી રે વનપંખણી જેવી.