સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિમીત્રી શોસ્તાકોવિચ/એટલા માટે

          કલાકાર પોતાની નવી કૃતિ ઉપર કામ એટલા માટે શરૂ કરે છે કે આગલી કૃતિથી તેને પૂર્ણ સંતોષ થયો હોતો નથી. (રશિયન સંગીતકાર)