સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ઘોળી જોઈએ

આવો, સન્નાટાને તોડી જોઈએ,
પાડીએ રાડો ને બોલી જોઈએ…
નિત્ય શું પ્યાલે કસુંબો ઘોળવો,
ઝેર પણ ક્યારેક ઘોળી જોઈએ.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]