સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દેવજી રા. મોઢા/માઝા મૂકે એને સાગર ન કહેજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> માઝા મૂકે એને સાગર ન કહેજો, ના ચંદ્ર—જે લાવે ન ભરતી; પાતકીને પોતા...")
 
(No difference)

Latest revision as of 11:10, 21 June 2021

માઝા મૂકે એને સાગર ન કહેજો,
ના ચંદ્ર—જે લાવે ન ભરતી;
પાતકીને પોતા પર ચાલવા ન દે,
એવી ધરતીને મ કહેજો ધરતી.