સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દેવજી રા. મોઢા/માઝા મૂકે એને સાગર ન કહેજો

From Ekatra Wiki
Revision as of 11:10, 21 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> માઝા મૂકે એને સાગર ન કહેજો, ના ચંદ્ર—જે લાવે ન ભરતી; પાતકીને પોતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

માઝા મૂકે એને સાગર ન કહેજો,
ના ચંદ્ર—જે લાવે ન ભરતી;
પાતકીને પોતા પર ચાલવા ન દે,
એવી ધરતીને મ કહેજો ધરતી.