સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નજીબ મહફુઝ/હુશિયાર અને શાણો
Revision as of 07:47, 2 June 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "{{Poem2Open}} {{space}} માણસ હુશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શક...")
માણસ હુશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી.
[નોબેલ પારિતોષિક મેળવનાર અરબી ભાષાના એકમાત્ર નવલકથાકાર]