સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/શૂરવીરસૌરાષ્ટ્રીયશવાન

શૂરવીરસૌરાષ્ટ્રીયશવાન,
કચ્છનાંસાહસિકસંતાન;
ખંડખંડવિસ્તરતોહિંદીમહાસાગરમહારેલ,
તીર-તીરજઈસ્થાપીગુર્જરીસંસ્થાનોનીવેલ;
મહાસાગરનાંપૃથ્વી-વિશાળ
સરોવરકીધાંગુર્જરીબાળ!