સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/શૂરવીરસૌરાષ્ટ્રીયશવાન

From Ekatra Wiki
Revision as of 06:52, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> શૂરવીરસૌરાષ્ટ્રીયશવાન, કચ્છનાંસાહસિકસંતાન; ખંડખંડવિસ્તરતોહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શૂરવીરસૌરાષ્ટ્રીયશવાન,
કચ્છનાંસાહસિકસંતાન;
ખંડખંડવિસ્તરતોહિંદીમહાસાગરમહારેલ,
તીર-તીરજઈસ્થાપીગુર્જરીસંસ્થાનોનીવેલ;
મહાસાગરનાંપૃથ્વી-વિશાળ
સરોવરકીધાંગુર્જરીબાળ!