સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પુ. લ. દેશપાંડે/જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આજે સવારના પહોરમાં જ ગીતની એક કડીએ મને ઊઘમાંથી જગાડી દીધો...")
 
No edit summary
 
Line 39: Line 39:
આજે મારી જિંદગી જગતનાં વિવિધ પ્રકારનાં કુદરતી અને માનવનિર્મિત દુ:ખોના ડુંગર નીચે દબાઈ રહી છે, એવું કાંઈ નથી. અપાર દુ:ખો ભોગવનારાં માણસો હું રોજ જોઉં છું. તોપણ મારા ઘર સામેના ઝાડ પર અજાણ્યાં પક્ષીઓ આવીને ભૂપાલી ગાઈ જતાં હોય છે. આસપાસનાં ઘરોનાં ભૂલકાંઓની બાલઋચા કાને પડતી હોય છે. ક્યારેક હવાની એકાદી લહેરખી, ઋતુચક્રે એક ઓર ફેરો ફર્યાની વાત પણ કહી જાય છે. પણ ગૅલેરીમાંથી દેખાતી વાડ પાસેની પેલી ટચૂકડી વેલી પર એકાદા પંખીડાનું હળવેકથી ટપકી પડવું, ધીમા ધીમા સરવડાંથી ભીંજાઈને ટપટપ ટીપાં પાડનારાં જાસૂદનાં પાંદડાં, ઘેરાઈ આવેલું સવારનું આકાશ, આ બધાંની એવી કાંઈ અસર થઈ આવે કે બેગમ અખ્તરના સૂરોની તરસ લાગી ઊઠે છે. પંખીડાનું એ ટપકી પડવું, પેલા પાંદડાં પરનાં ટીપાંનું એ ટપકવું, ઓચિંતું ઘેરાઈ આવેલું એ આકાશ, આ બધું જેટલું સહજ, કુદરતી અને ભીંજાઈને જેટલું છલકાયેલું એટલું જ બેગમસાહેબાનું ગાન. એ ઘેરાઈ આવનારા સૂર. લય પર એ આસ્તેકથી પોરો ખાવો. હું પોતે જ સવારની એક કવિતા થઈ જાઉં છું. એ કવિતાની પહેલી કડી પણ, ‘જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા...’ એ જ હોય છે!

{{Right|— અનુ. અરુણા જાડેજા}}
{{Right|— અનુ. અરુણા જાડેજા}}

{{Right|[‘નવનીત-સમર્પણ’ માસિક: ૨૦૦૩]}}
{{Right|[‘નવનીત-સમર્પણ’ માસિક: ૨૦૦૩]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
2,457

edits