સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અમૃતકુંભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} દક્ષિણઆફ્રિકાનેસદાનેસારુછોડીનેગાંધીજી૧૯૧૪નાજુલાઈમા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
<poem>
 
{{space}}
{{space}}
દક્ષિણઆફ્રિકાનેસદાનેસારુછોડીનેગાંધીજી૧૯૧૪નાજુલાઈમાંહિંદભણીરવાનાથયા; વાટમાંએમનેઇંગ્લંડમાંરોકાવાનુંહતું. પણફિનિક્સઆશ્રમનાકેટલાકસાથીઓઅનેવિદ્યાર્થીઓનેએમણેસીધાહિંદરવાનાકરેલા. ૧૯૧૫નાઆરંભમાંપોતેહિંદપહોંચ્યાપછીગાંધીજીએફિનિક્સમંડળીનેજ્યાંઉતારોમળેલોતેશાંતિનિકેતનગયા. ત્યાંવિધિવિધાનપૂર્વકએમનુંભાવભરેલુંસ્વાગતથયું. તેનાથીતૃપ્તથઈનેગાંધીજીબોલીઊઠેલાકે, કયાભારતમાટેહુંપ્રાણઅર્પવાકટિબદ્ધથયોછું, એનીખબરનહતી. આજેતેનુંઅપ્રતિમઐશ્વર્યઉપલબ્ધકરીશક્યોછું.

Line 8: Line 9:
ફરી૧૯૨૮માંકોસિન્દ્રાઆવીનેક્ષિતિબાબુએવ્યાખ્યાનોઆપેલાં. આબેપ્રસંગનાંવ્યાખ્યાનોઉપરાંતઅન્યવ્યાખ્યાનો, લેખો, પત્રોવગેરેનોસમાવેશકરતો૭૫૦પાનાંનોગ્રંથ‘સાધનાત્રાયી’ પ્રગટથયેલોછે. તેનાસંપાદકોપૈકીનાઉમાશંકરજોશીઆબધાંલખાણોગ્રંથસ્થકરતીવખતેએકએકવાંચતાજતાનેકહેતાજતા : “નગદસોનું, નગદસોનું.” પછીવળીકહે : “સોનુંઓછુંપડેછે — અમૃત, અમૃત.” અનેછેલ્લેએકહેતાગયા : “અમૃતકુંભ!”

{{Right|[‘સાધનાત્રાયી’ પુસ્તક]}}
{{Right|[‘સાધનાત્રાયી’ પુસ્તક]}}
{{Poem2Close}}
 
</poem>

Revision as of 15:57, 24 January 2022

દક્ષિણઆફ્રિકાનેસદાનેસારુછોડીનેગાંધીજી૧૯૧૪નાજુલાઈમાંહિંદભણીરવાનાથયા; વાટમાંએમનેઇંગ્લંડમાંરોકાવાનુંહતું. પણફિનિક્સઆશ્રમનાકેટલાકસાથીઓઅનેવિદ્યાર્થીઓનેએમણેસીધાહિંદરવાનાકરેલા. ૧૯૧૫નાઆરંભમાંપોતેહિંદપહોંચ્યાપછીગાંધીજીએફિનિક્સમંડળીનેજ્યાંઉતારોમળેલોતેશાંતિનિકેતનગયા. ત્યાંવિધિવિધાનપૂર્વકએમનુંભાવભરેલુંસ્વાગતથયું. તેનાથીતૃપ્તથઈનેગાંધીજીબોલીઊઠેલાકે, કયાભારતમાટેહુંપ્રાણઅર્પવાકટિબદ્ધથયોછું, એનીખબરનહતી. આજેતેનુંઅપ્રતિમઐશ્વર્યઉપલબ્ધકરીશક્યોછું.
પછીગાંધીજીનાઆગ્રહથીગુજરાતીસાહિત્યપરિષદનાઅધિવેશનમાંહાજરરહેવારવીન્દ્રનાથ૧૯૨૦માંઅમદાવાદઆવ્યા, ત્યારેએમનોઉતારોઅંબાલાલસારાભાઈનેઘેરશાહીબાગમાંહતો. કવિવરનીસાથેઆવેલાતેમનાસાથીક્ષિતિમોહનસેનનેતેયજમાન-ઘરેએકઅભિજાતબ્રાહ્મણનોપરિચયથયો — કરુણાશંકરભટ્ટનો, જે૧૯૧૫થી૧૯૨૭સુધીઅંબાલાલભાઈનીખાનગીઘરશાળામાંશિક્ષકહતા.
એઅરસામાંગાંધીજીસાથેઘનિષ્ઠસંબંધમાંઆવેલાકરુણાશંકરભાઈપછીથીશાહીબાગથીસાબરમતીઓળંગીનેવહેલીસવારેસત્યાગ્રહઆશ્રમમાંજતાઅનેગાંધીજીસાથેઘંટીફેરવતાંફેરવતાંશિક્ષણનીચર્ચાકરતા. દરમ્યાનઅસહકારનુંઆંદોલનવેગપકડતુંજતુંહતું. એવાકાળમાંમાત્રએકકુટુંબનાશિક્ષકતરીકેકામકરતારહેવાનુંએમનેસાલતુંહતું. એટલેગાંધીજીનીસલાહથીતેમણેકોસિન્દ્રાગામમાંએકઆશ્રમસ્થાપ્યો. ૧૯૨૭માંનોકરીછોડીપોતેએઆશ્રમમાંરહેવાગયા. આશ્રમનોઉદ્દેશહતોપછાતપાલપ્રદેશનાખેડૂતોનાછોકરાઓસંસ્કારલક્ષીખેતીકરેતે. આજુબાજુનાંગામોનાખેડૂતોનાફાળાઉપરઆશ્રમચાલતો.
અગાઉવડોદરારાજ્યનીપ્રાથમિકશાળાનાએકઉત્તમશિક્ષકતરીકેકરુણાશંકરભાઈનેમહારાજાસયાજીરાવજાણતાહતા. તેમણેકહેવડાવ્યુંકેકરુણાશંકરઆર્થિકમુશ્કેલીઓનવેઠે. પણઆમદદનોએબ્રાહ્મણેઆદરપૂર્વકઅસ્વીકારકર્યોઅનેજવાબવાળ્યોકેજ્યારેખેડૂતોફાળોનહિઆપીશકેત્યારેઆશ્રમબંધકરીદઈશું, પણસરકારીમદદનથીલેવી.
રવીન્દ્રનાથેશાંતિનિકેતનમાંજેવિરલવિભૂતિઓએકત્રાકરેલી, તેપૈકીનાક્ષિતિબાબુઅધ્યાપક, પરિવ્રાજક, સંતઅનેમરમીહતા. સાહિત્યપરિષદવખતેઅમદાવાદમાંએમનીઅનેકરુણાશંકરભાઈવચ્ચેપ્રેમનોજેનાતોબંધાયેલો, તેઆજીવનઅખંડરહેવાનોહતો. કોસિન્દ્રામાંઆશ્રમસ્થાપવાઉપરાંતત્યાંજ્ઞાનયજ્ઞોયોજીનેકરુણાશંકરભાઈસમાજનેસંસ્કારનીલહાણીપણકરાવતા. એજ્ઞાનયજ્ઞકરાવનારપુરોહિતહતાક્ષિતિબાબુ. ૧૯૨૬માંએમણેકોસિન્દ્રાઅનેકાશીપુરાગામોમાં૧૪વ્યાખ્યાનોઆપ્યાંહતાં. શ્રોતાવર્ગમાંમુખ્યત્વેઆશ્રમનાવિદ્યાર્થીઓઅનેશિક્ષકોઉપરાંતઆજુબાજુનાંગામનાલોકોરહેતા.
ફરી૧૯૨૮માંકોસિન્દ્રાઆવીનેક્ષિતિબાબુએવ્યાખ્યાનોઆપેલાં. આબેપ્રસંગનાંવ્યાખ્યાનોઉપરાંતઅન્યવ્યાખ્યાનો, લેખો, પત્રોવગેરેનોસમાવેશકરતો૭૫૦પાનાંનોગ્રંથ‘સાધનાત્રાયી’ પ્રગટથયેલોછે. તેનાસંપાદકોપૈકીનાઉમાશંકરજોશીઆબધાંલખાણોગ્રંથસ્થકરતીવખતેએકએકવાંચતાજતાનેકહેતાજતા : “નગદસોનું, નગદસોનું.” પછીવળીકહે : “સોનુંઓછુંપડેછે — અમૃત, અમૃત.” અનેછેલ્લેએકહેતાગયા : “અમૃતકુંભ!”
[‘સાધનાત્રાયી’ પુસ્તક]