સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અશ્લિલતાથી બળાત્કાર સુધી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}

સ્ત્રીઓની જાતીય પજવણીના ગુનાઓનું દેશભરમાં વધુમાં વધુ પ્રમાણ કશ્મીર રાજ્યમાં નોંધાયું હતું : દર લાખની વસ્તીએ ૩.૩ કિસ્સા. આખા દેશની સરેરાશ કરતાં એ ત્રણગણું છે.
સ્ત્રીઓની જાતીય પજવણીના ગુનાઓનું દેશભરમાં વધુમાં વધુ પ્રમાણ કશ્મીર રાજ્યમાં નોંધાયું હતું : દર લાખની વસ્તીએ ૩.૩ કિસ્સા. આખા દેશની સરેરાશ કરતાં એ ત્રણગણું છે.

Latest revision as of 11:13, 7 October 2022

સ્ત્રીઓની જાતીય પજવણીના ગુનાઓનું દેશભરમાં વધુમાં વધુ પ્રમાણ કશ્મીર રાજ્યમાં નોંધાયું હતું : દર લાખની વસ્તીએ ૩.૩ કિસ્સા. આખા દેશની સરેરાશ કરતાં એ ત્રણગણું છે.

*

બહેનો પર બળાત્કારના જે બનાવો બને છે તેમાં આખા દેશની ગણતરી કરીએ તો ૮૫% કિસ્સામાં અપરાધીઓ તે સ્ત્રીના પરિચિત હોય છે. પણ પશ્ચિમ બંગાળ એક રાજ્ય એવું છે જ્યાં એવું પ્રમાણ ૩ ટકાથી પણ ઓછું છે. એટલે કે દેશના બીજા ભાગમાં રહેતી સ્ત્રીઓની સરખામણીમાં બંગાળી નારી પોતાના ઘરમાં ને પડોશમાં પ્રમાણમાં વધુ સલામત છે. [નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યૂરોનું પ્રકાશન ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ : ૨૦૦૫]