સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આખરી પડદો

From Ekatra Wiki
Revision as of 09:58, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકજનાટકનાદસહજારથીવધુખેલભજવવાનોવિશ્વવિક્રમજેણેસ્થાપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એકજનાટકનાદસહજારથીવધુખેલભજવવાનોવિશ્વવિક્રમજેણેસ્થાપ્યો, તે‘અદ્રકકેપંજે’ (આદુનાંમૂળ) ઉપરઆખરીપડદોપડીગયોછે. છેલ્લાં૩૫વરસદરમ્યાનત્રણકરોડજેટલાલોકોએએનાટકજોયુંછેઅને૬૦થીવધુદેશોમાં૨૭ભાષામાંએભજવાયુંછે. હમણાંસુધીજ્યાંજ્યાંએરજૂથયુંછેત્યાંબધેપ્રેક્ષાગારભરચકરહ્યાંછેઅનેછેલ્લેછેલ્લેબેંગલોરતથાપુણેમાંએનાપ્રયોગોથયાત્યારેજેટલાલોકોનેટિકિટમળીતેનાથીબમણાજેટલાનેનિરાશથઈનેપાછાફરવુંપડેલું. હજીપણ‘અદ્રકકેપંજે’નીભજવણીથાયતોધંધાદારીરીતેએનેસફળતાવરેજ. પણએના૫૬વરસનાનિર્માતાબબ્બનખાનકહેછેકે, “એનાટકનેનિરંતરજેલોકપ્રિયતાસાંપડતીરહીછેતેહજીચાલુછેત્યાંજએનાખેલખતમકરવાનોનિર્ણયમેંકર્યોછે. એમાંથીમનેપૈસા, નામના, કીર્તિ, પારિતોષિકોવગેરેબધુંસાંપડેલુંછે, અનેહવેતેનીપરઆખરીપડદોપાડીદેવાનોસમયપાકીગયોછે.” મિનિટેમિનિટેપ્રેક્ષકોનેહસાવતારાખનારનાટક‘અદ્રકકેપંજે’નુંમુખ્યપાત્રછેરમતુભાઈનામનાએકસરકારીકારકૂન. આઠબાળકોનાએબાપનેઘેરનવમાનાઆગમનનીતૈયારીછે. એનેમાથેકરજખૂબચડીગયુંછે, પણતેચૂકવવાબાબતકોઈચિંતાએનેછેનહીં. એનાસસરાનેસાળાજેમતેમકરીનેએનેઆફતમાંથીઉગારીલેછે, પણપોતાનીભૂલમાંથીકશોબોધપાઠરમતુભાઈલેતાનથી. અનેકવારમાથેઆપત્તિઆવીગઈહોવાછતાંનવાબાળકનાજન્મનીઉજવણીકરવાનુંએઠરાવેછે. નાટકનાનિર્માતાબબ્બનનાંછભાઈબહેનોભૂખનોભોગબનીનેમરીગયેલાં, નેપોતેબેકારહતા. ભાઈબંધોસાથેચાપાણીપીતાંરમૂજીટુચકાસંભળાવવાનીએમનેઆદતહતી. ૧૯૬૫માંએકરાતેએવાંચાપાણીપછીહૈદરાબાદનાપોતાનાઘરનીબહારસડકપરનીબત્તીનીચેબેસીનેખાનેએકહાસ્યકથાલખીનાખી. પછીરમતુવિશેનુંનાટકએણેચારમહિનામાંપૂરુંકર્યું. અનેમાપાસેથીમંગલસૂત્રમાગીનેરૂ. ૨૭૫માંતેવેચીનાખ્યું, જેથીરવીન્દ્રભારતીથિયેટરભાડેરાખીશકાયઅનેથોડાંભીંતપત્રોચિતરાવીશકાય. ઘેરઘેરફરીનેએણેનાટકનીટિકિટોવેચીઅનેલગભગબધાએધર્માદામાંપૈસાઆપતાહોયતેરીતેએલીધી. ‘અદ્રકકેપંજે’નાપહેલાખેલમાંથીખર્ચનનીકળ્યો, પણપ્રેક્ષકોનેતેપસંદપડ્યું. એટલેબબ્બનખાનેદેવુંકરીનેબીજોખેલભજવ્યો. પછીતોએએકજાતનોઇતિહાસરચવામાંડ્યા. એજમાનામાંજગતમાંસૌથીવધારેસમયસુધીચાલેલુંનાટકહતુંઆગાથાક્રિસ્ટીનું‘માઉસટ્રેપ’. છેલ્લાદાયકાનાઆરંભમાંખાનતેનાથીઆગળનીકળીગયા. આવોવિક્રમસર્જનારાનાટકનાસરંજામપાછળખાનેફક્તરૂ. ૬૫૦ખરચેલા. એનોતખ્તોગોઠવતાંપંદરેકમિનિટલાગેછેઅનેસંકેલોદસમિનિટમાંજથઈજાયછે. ૧૯૬૫ની૨૨મીસપ્ટેમ્બરેનાટકનાપ્રથમખેલવખતેખરીદેલછત્રી, શેરવાણીઅનેટિફિન-કેરિયરનેજખાનછેવટસુધીવળગીરહેલા. રમતુભાઈનીબેજોડરમૂજોહવેમાણવાનહીંમળે, તેનોઅફસોસકરતા‘અદ્રકકેપંજે’નાચાહકોનેએકવાતનુંઆશ્વાસનઆપીશકાયકેતેનાઅનુસંધાનમાંબીજાએકનાટકનીપટકથાબબ્બનખાનેતૈયારકરીછેઅનેતેનેતખ્તાપરરજૂકરવાનીધારણાછે. દરમ્યાન, પ્રથમનાટકનેટેલિવિઝનસિરિયલનુંસ્વરૂપઆપવામાટેતેમાંથોડાકફેરફારોકરવામાંઆવશે. [‘સ્ટેઇટ્સમન’ દૈનિક: ૨૦૦૦]