સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આટલું આવડે છે?

From Ekatra Wiki
Revision as of 10:30, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તમારાસંતાનને — ૧. કચરોવાળતાંઆવડેછે? કઈજગ્યાએકયાપ્રકાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તમારાસંતાનને — ૧. કચરોવાળતાંઆવડેછે? કઈજગ્યાએકયાપ્રકારનીસાવરણીનોઉપયોગથાયએનીખબરછે? ક્યારેઊભારહીનેઅનેક્યારેબેસીનેવળાયએનીખબરછે? ૨. પોતુંકરતાંઆવડેછે? પોતુંકરવામાટેવપરાતુંકપડુંકેવુંહોવુંજોઈએએનીખબરછે? ૩. બાથરૂમ, સંડાસ, ખાળ, ગટરસાફકરતાંઆવડેછે? ઍસિડ, ફિનાઇલ, સાબુ, ડિટર્જન્ટવગેરેનોઉપયોગક્યારેથાયતેનીખબરછે? ૪. કપડાંધોતાં, સૂકવતાંઅનેગડીકરતાંઆવડેછે? સુતરાઉ, રેશમી, નાયલૉન, ગરમ, ખરબચડાં, નાનાં, મોટાં, કીમતી, બરછટ, સફેદ, રંગીનવગેરેવિવિધપ્રકારનાંકપડાંધોવામાંશુંફેરછેતેનીખબરછે? ૫. વાસણસાફકરતાંઆવડેછે? ઍલ્યુમિનિયમ, સ્ટીલ, લોખંડ, પિત્તળ, તાંબું, પ્લાસ્ટિક, ચાંદીવગેરેનાંવાસણોસાફકરવામાંશુંતફાવતછેતેનીખબરછે? કાટવાળાં, ચોંટેલાં, બળેલાં, સુકાયેલાં, ચીકણાંવાસણોસાફકરવામાંશુંધ્યાનરાખવુંપડેતેનીખબરછે? ૬. ઇસ્ત્રી, કૂકર, મિક્સર, ગીઝરવગેરેનોઉપયોગકરતાંઆવડેછે? ૭. રોજિંદીરસોઈબનાવતાંઆવડેછે? ૮. શાકભાજી, અનાજ, કરિયાણુંખરીદતાંઆવડેછે? તેમનીકિંમતગણતાંઆવડેછે? ૯. વીજળીનોફ્યૂઝઊડીગયોહોયતોનવોબાંધતાંઆવડેછે? ૧૦. કપડુંસાંધતાં, ભરતભરતાંઆવડેછે? ૧૧. દીવાલમાંકેચંપલમાંકેફર્નિચરમાંખીલીઠોકતાંકેક્રૂબેસાડતાંઆવડેછેખરું? ૧૨. ચોપડીઉપરપૂઠુંચઢાવતાંઆવડેછે? ૧૩. દીવાલેરંગકરતાંઆવડેછે? ૧૪. પડીકુંવાળતાંઆવડેછે? ૧૫. ફૂલોનીમાળાગૂંથતાંઆવડેછે? આસોપાલવનાંતોરણબનાવતાંઆવડેછે? ૧૬. ચેકલખતાં, બૅંકમાંડ્રાફ્ટકઢાવતાં, પોસ્ટઑફિસેરજિસ્ટરકરતાં, તારમોકલતાં, પાર્સલકરતાં, યોગ્યરીતેસરનામુંકરતાંઆવડેછે? ૧૭. રેલવેનુંસમયપત્રાકજોતાં, રીઝર્વેશનકરાવતાંઆવડેછે? ૧૮. નકશોજોઈનેકોઈસ્થળશોધીકાઢતાંઆવડેછે? ૧૯. શેરડીનોસાંઠોછોલતાં, સોપારીકાતરતાં, સૂડાથીકેરીકાપતાં, પાનબનાવતાંઆવડેછે? ૨૦. હિસાબલખતાંઆવડેછે? ૨૧. છૂટાકાગળમાંથીનોટબાંધતાંઆવડેછે? ૨૨. કઈઋતુમાંકયાંશાકભાજીમળતાંહોયતેનીખબરછે? ૨૩. સત્તાવાળાઓનેઅરજીકરતાંઆવડેછે? ૨૪. સુઘડરીતેશેતરંજીપાથરતાં, પથારીઓકરતાંઆવડેછે? ૨૫. બૂટપૉલિશકરતાંઆવડેછે? ૨૬. યોગ્યરીતેપોતાનોપરિચયઆપતાંઆવડેછે? ૨૭. કૂંડામાંકેજમીનમાંછોડરોપીનેઉછેરતાંઆવડેછે? ૨૮. કયાકપડાનેમાટેકેટલુંકાપડજોઈશેતેનીગણતરીકરતાંઆવડેછે? ૨૯. કોઈપણવસ્તુનુંજોખીનેવજનકરતાંઆવડેછે? કાપડઅથવાજમીનમાપતાંઆવડેછે? ૩૦. ગાતાં, દોડતાં, ચિત્રાકામકરતાં, રંગોળીપૂરતાં, સુંદરઅક્ષરેલખતાંઆવડેછે? ૩૧. નળનાઆંટાખવાઈનેઢીલાથયાહોયઅનેપાણીટપકતુંહોય, તોતેબંધકરતાંઆવડેછે? ૩૨. પાનું, પકડ, હથોડી, સ્ક્રૂડ્રાઇવર, જૅક, કોશ, કોદાળી, પાવડો, કાતર, કુહાડી, ખૂરપીવગેરેવાપરતાંઆવડેછે? ૩૩. લાઠી, ગલોલ, તીરકામઠુંવગેરેનોઉપયોગકરતાંઆવડેછે? ૩૪. તરવું, દોરડાંનીમદદથીચઢવું, ઝાડઉપરચઢવું, દોરડાંકૂદવાંવગેરેપૈકીકશુંઆવડેછે? આબધાંજરોજેરોજનાજીવનમાંઉપયોગીએવાંકૌશલ્યોછે. આઅનેઆવાંઅનેકકૌશલ્યોનેપરિણામેજીવનસરળબનેછે, સફળબનેછે.