સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આવું કેમ?

From Ekatra Wiki
Revision as of 10:28, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પરાપૂર્વથીસ્ત્રીજાતિએપોતાનેમાથેએકભયંકરકલંકવહોર્યું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પરાપૂર્વથીસ્ત્રીજાતિએપોતાનેમાથેએકભયંકરકલંકવહોર્યુંછે, અનેતેસાવકીમાતરીકેનાવર્તનમાં. સાસુનાજુલમઆપણાસમાજમાંપ્રખ્યાતછે; પણસાવકીમાતાનાજુલમોઅનેક્રૂરતાએનાકરતાંયેવધીજાયછે. મૃદુતા, દયા, માયાએસ્ત્રીજાતિનાજીવનસાથેવણાઈગયેલાસર્વસદ્ગુણોનોઆવર્તનમાંલોપથયેલોદેખાયછે. નિર્દોષ, કુમળાંબાળકોઉપરજુલમવરસાવવામાંઅપરમાબનેલીસ્ત્રીક્યાંયઅટકતીનથી. હૈયુંવીંધીનાખનારાબોલએબોલેછે; જાતેમારપીટકરેછેએટલુંજનહીં, છોકરાંનાબાપઆગળજુઠ્ઠીચાડીઓકરી, તેનેઉશ્કેરીનેબાળકોનેમારખવડાવેછે. નમાયાંબાળકોનાબાપનેભંભેરીએમનેનબાપાંપણકરવામાટેઅપરમારાતદિવસમંડીરહેછે, તેથીપછીબાળકોપોતાનાજઘરમાંનિરાધારથઈજાયછે. એબાળકોપાસેગજાઉપરાંતકામકરાવવું, એમનેઓછુંખાવાઆપવું, એમનાજીવનમાંઆનંદ-ઉલ્લાસનુંનામપણનરહેવાદેવું, એમપાળેલાંઢોરતરફપણનરખાયએવુંવર્તનમાતાવિહોણાંબાળકોતરફરાખતીઅનેકસાવકીમાહોયછે. આવાઅત્યાચારોનુંમૂળશુંહશે? સ્ત્રીજાતિનીકોમળતાઅનેકરુણાત્યારેક્યાંજતીહશે? અલબત્ત, કેટલીકએવીઅપરમાતાઓપણહોયછેજેસાવકાંબાળકોનેપોતાનાંપેટનાંસંતાનજેવાંજગણેછે. નવીપત્નીનેવશથઈજઈનેજૂનીનાંબાળકોનેત્રાસઆપનારપુરુષનવીસ્ત્રીનેરીઝવવાજતાંપિતૃપદસમૂળગુંભૂલીજઈમાનવતાનુંદેવાળુંકાઢેછે. જોપિતાનવીસ્ત્રીનેસાથનઆપતોહોય, તોઅપરમાતાનાજુલમોનેઉત્તેજનનજમળે.