સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/એનું નામ ભેજું!

From Ekatra Wiki
Revision as of 10:35, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મહારાષ્ટ્રનાપ્રખરવિદ્વાનશ્રીરઘુનાથપ. પરાંજપેપુણેનીફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મહારાષ્ટ્રનાપ્રખરવિદ્વાનશ્રીરઘુનાથપ. પરાંજપેપુણેનીફરગ્યુસનકૉલેજમાંગણિતશીખવતાત્યારે, વર્ગમાંકયોવિદ્યાર્થીબરાબરધ્યાનઆપેછેતેજોવામાટેઘણીવારએકયુક્તિઅજમાવતા : વર્ગનાપાટિયાઉપરપોતેચાકવડેદાખલોગણતાહોયતેમાંજાણીબૂજીનેકોઈરકમકેઆંકડોખોટોમાંડીદેતા. થોડીવારલગીકોઈવિદ્યાર્થીતેભૂલપકડેનહીં, તોપછીપોતેજએસુધારીલેતા. પણક્યારેકકોઈવિદ્યાર્થીએવીભૂલપકડીપાડતો, ત્યારેઅધ્યાપકપરાંજપેખુશખુશાલથઈજતા, અનેહાથમાંનોચૉકનોટુકડોપાટિયાઉપરફેંકીનેબોલીઊઠતા : “ધેટ્સધહેડ (એનુંનામભેજું)!” એકવારનાતાલનીરજાઓમાંવિદ્યાર્થીઓનુંસ્નેહસંમેલનચાલતુંહતું. રમતગમત, સંગીતવગેરેનીસાથેપોતાનાપ્રોફેસરનીનકલકરીબતાવવાનોકાર્યક્રમપણવિદ્યાર્થીઓએરાખેલો. તેમાંએકવિદ્યાર્થીએપ્રોફેસરપરાંજપેનીશિક્ષણશૈલીનીનકલકરવાનુંબીડુંઝડપ્યું. સભાગૃહનાતખ્તાપરએકકાળુંપાટિયુંમુકાવીને, એપરાંજપેબોલતાતેઢબેબોલીનેપછીપાટિયાઉપરકોઈદાખલાનાઆંકડામાંડવાલાગ્યો. પ્રેક્ષકોવચ્ચેબેઠેલાપરાંજપેસાહેબતેક્ષણેઊભાથઈનેપોકારીઊઠ્યાકે, “ભાઈ, તારીજરાભૂલથાયછે. પાટિયાપરદાખલાગણતીવખતેહુંવર્ગતરફએમપીઠફેરવીનેનહીંપણજરાએકબાજુએફરીનેઊભોરહુંછું, જેથીતમારાબધાનાચહેરાપણજોઈશકું.” પળનાયેવિલંબવિનાતખ્તાપરનાપેલાનકલકરનારાએપોતાનાહાથમાંનોચાકનોટુકડોપાટિયાપરફગાવ્યોઅનેપરાંજપેબોલતાએરીતેહસીનેકહ્યું, “ધેટ્સધહેડ!” બીજાનીનકલકરવાનાએકાર્યક્રમમાંપહેલુંઇનામકોનેમળશે, તેવિશેપ્રેક્ષકોમાંહવેકોઈસંદેહરહ્યોનહીં.