સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ઓળખો છો આમને?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} {{center|અણ્ણાસાહેબસહસ્રબુદ્ધે (૧૮૯૭-૧૯૮૦)}} આજીવનબ્રહ્મચર્યન...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
{{center|અણ્ણાસાહેબસહસ્રબુદ્ધે (૧૮૯૭-૧૯૮૦)}}
આજીવનબ્રહ્મચર્યનુંવ્રતધારણકરનારઅનંતવાસુદેવસહસ્રબુદ્ધેએ૧૯૨૦થીમાંડીનેસ્વરાજમાટેનીદરેકલડતમાંભાગલીધેલો. તિલકરાષ્ટ્રીયવિદ્યાપીઠ (પુણે)થીએમનાસાર્વજનિકજીવનનોઆરંભથયેલો. તેમાંહરિજનોનેપ્રવેશઆપવાનામુદ્દાપરસંસ્થાનેમળતીસહાયબંધથઈગઈત્યારેવિદ્યાર્થીઓસાથેડાંગરનાંખેતરોમાંમજૂરીકરીનેતેમણેસંસ્થાનુંખર્ચકાઢેલું. દલિતવાસમાંજઈનેએમણેરાત્રીશાળાઓચલાવેલી. અબ્રાહ્મણોનેજનોઈઆપવાનોમોટોસમારંભરચીનેતેમણેબ્રાહ્મણોનોરોષવહોરીલીધોહતો. ૧૯૧૯માંએમણેપ્રથમવારગાંધીજીનાંદર્શનકર્યાં. મૂળતોગાંધીજીનીસભામાંધાંધલમચાવવામિત્રોસાથેગયાહતા, પણગાંધીજીનાભક્તબનીગયા. પછીસાબરમતીઆશ્રમમાંઆવીનેખાદી-ઉદ્યોગનીસંપૂર્ણતાલીમલીધી. આંધ્રપ્રદેશનામેટપલ્લીખાદીકેન્દ્રનેતેમણેજોતજોતામાંલાખોનુંઉત્પાદનકરતુંકરીદીધું. ૧૯૩૪માંબિહારધરતીકંપનાસેવાદલમાંજોડાયા. પછીનેવરસેમહારાષ્ટ્રકોંગ્રેસસમિતિનામંત્રીબન્યા. ૧૯૪૨ની‘હિંદછોડો’ લડતવખતેબોંબનીહેરવણીફેરવણીકરતા. સ્વરાજમળ્યાપછી૧૯૫૧માંગ્રામોદ્યોગનીજાણકારીમેળવવાજાપાનગયા. ત્યાંથીઆવીનેઅખિલભારતચરખાસંઘનામંત્રીબન્યા. ભૂદાનઆંદોલનમાંજોડાયા. કોરાપુટ (ઓરિસા)માંજિલ્લાદાનથતાંત્યાંનવ-નિર્માણનુંકામચારવરસસુધીકર્યું.
{{center|અનંતકાણેકર (૧૯૦૫-૧૯૮૦)}}
પોતાનીનિવૃત્તિસુધીમુંબઈનીસિદ્ધાર્થકોલેજમાંશિક્ષણકાર્યકરનારપ્રાધ્યાપકકાણેકરનીસર્જકપ્રતિભાપણસાથોસાથખૂબપાંગરી. લલિતનિબંધ, લઘુકથા, નાટક, પ્રવાસવર્ણન, પત્રકારિત્વ, રાજકારણ, ચલચિત્રો—એમઅનેકક્ષેત્રમાંતેમણેકલમચલાવેલીછે. ૧૯૩૩માંસ્થપાયેલી‘નાટ્યમન્વન્તર’ સંસ્થાદ્વારાશિક્ષિતમરાઠીમહિલાઓનેરંગમંચપરલાવનારાએપ્રથમનિર્માતાહતા.
{{center|અશરફખાન (૧૮૮૦-૧૯૬૨)}}
ઇન્દોરનાએકમુસ્લિમપરિવારમાંજન્મેલાઅશરફખાનનાનપણથીજદિવસમાંપાંચવખતનમાજપઢતા. ધર્માચરણમાટેનાઅનુરાગનીસાથેસાથેનાટ્યભૂમિપ્રત્યેનુંઆકર્ષણએટલુંભારેથયુંકેનાનીવયેઘરેથીનાસીજઈનેવાંકાનેરનાટકકંપનીમાંજોડાઈગયેલા. કુટુંબનામાણસોનેથયુંકેછોકરોખોટાછંદેચડ્યોછે, એટલેશોધખોળકરી, તેનેસમજાવીઘેરપાછોલાવ્યા. પણઅશરફનીઉંમરપચીસવર્ષનીથઈત્યારેરંગભૂમિમાટેનીતેનીઝંખનાપિછાણીનેપરિવારજનોએતેનેપારસીનાટકમંડળીમાંજોડાવાનીરજા૧૯૦૫માંઆપી. ત્યાં‘ઝહરીસાપ’ નામનાતેનાપ્રથમનાટ્યપ્રયોગમાંજઅશરફેપોતાનામાંરહેલીઅભિનય-ક્ષમતાનોપરિચયકંપની-સંચાલકોનેકરાવ્યો. તેનેઉર્દૂભાષા, અભિનય, સંગીતવગેરેનીવ્યવસ્થિતતાલીમમળેતેમાટેઅમૃતકેશવનાયકઅનેપંડિતનારાયણપ્રસાદજેવાગુરુઓપાસેમૂકવામાંઆવ્યો. એરીતેઅશરફખાનેનાટ્યકલામાંપ્રવીણતામેળવી. ૧૯૧૪માંતેઆલ્ફ્રેડનાટકકંપનીમાંમાસિકપચીસરૂપિયાનાપગારથીજોડાયા. ગુજરાતીભાષામાંપહેલુંનાટકતેમણેકરાંચીમાંરજૂકર્યું, ત્યાંસુધીતોહિન્દીઅનેઉર્દૂનાટકોજએમણેભજવેલાં. પણઉચ્ચકોટિનાઅભિનેતાતરીકેનીકીર્તિતેમણેગુજરાતીરંગમંચદ્વારાજપ્રાપ્તકરી. ‘માલવપતિ’ નાટકનાપ્રથમપ્રયોગથીજમુંજતરીકેનોતેમનોઅભિનયખૂબવખણાયો. ‘સિરાજુદૌલા’ નાટકમાંદારૂડિયાસિરાજનુંમુખ્યપાત્રએમનેમળ્યું. દારૂનેક્યારેયહાથનઅડાડનારઅશરફખાનેએપાત્રએવીઅદ્ભુતરીતેભજવ્યુંકેપ્રેક્ષકોએમનાઅભિનયપરફિદાથઈગયા. પછીતોઅનેકનાટકોમાંએમણેસફળભૂમિકાઓભજવી.
{{center|હેન્રીસ્ટેનલી (૧૮૪૧-૧૯૦૪)}}
મૂળનામજોનરોલેન્ડ્ઝ. જન્મપછીતરતપિતૃસુખગુમાવ્યું. માતાએતેનેત્યજીદીધો. અનાથાશ્રમમાંઉછેરથયો. છવરસનીવયેએકધર્માદાસંસ્થામાંમૂકવામાંઆવ્યો. ત્યાંકાળીમજૂરીનેમારઝૂડમાંથીનાસીછૂટીનેવતનઇંગ્લેન્ડથીઅમેરિકાજતાજહાજમાંકેબિન-બોયતરીકેએચડીગયો. ત્યાંએકદુકાનનામાલિકપાસેથીએનેઆશરોનેનોકરીમળ્યાં. એરાંક, લાચારછોકરામાંજોતજોતામાંખુમારીપ્રગટી. માલિકનીપત્નીબીમારપડીત્યારેછોકરાએઘણીચાકરીકરી. તેતોબચીનહીં, પણછોકરાનીસેવાથીગદ્ગદબનેલોમાલિકહવેતેનેપુત્રસમાનગણવાલાગ્યો. માલિકનુંનામહતુંહેન્રીમોર્ટનસ્ટેનલી. તેપછીઇંગ્લેન્ડવાળુંનામજોનરોલેન્ડ્ઝલુપ્તથયું, તેનુંસ્થાનલીધુંપિતાસમાનએપુત્રેઆપેલાપોતાનાનામે: હેન્રીમોર્ટનસ્ટેનલી. થોડોવખતલશ્કરમાંકામકરીનેહેન્રીએકઅખબારનોખબરપત્રીબનીભૂમધ્યસમુદ્રનીઆસપાસનાદેશોમાંઘૂમ્યો. પછીન્યુયોર્કના‘હેરલ્ડ’ દૈનિકનામાલિકજેમ્સબેનેટેસ્ટેનલીનેએકકામગીરીસોંપી: આફ્રિકાનાંઅંધારાંઉલેચવાગયેલાશોધસફરીડેવિડલિવિંગસ્ટનનોઘણાવખતથીપત્તોનહોતો, તેનીઆફ્રિકાજઈનેભાળલગાડવાની. ઘાસનીગંજીમાંખોવાયેલીસોયશોધીકાઢવાજેવીએવાતહતી. અનેકમુસીબતોભરેલીરઝળપાટનેઅંતે૧૮૭૧નાનવેમ્બરમાંતેનીખોજપૂરીથઈત્યારેસ્ટેનલીએઉચ્ચારેલાશબ્દોઇતિહાસમાંઅંકાઈગયાછે: “હુંધારુંછુંકેઆપજડો. લિવિંગસ્ટનહશો!” આફ્રિકાથીપાછાફરીનેસ્ટેનલીએએકપુસ્તકલખ્યું: ‘ડો. લિવિંગસ્ટનમનેકેવીરીતેમળ્યા’. તેપછીઆફ્રિકાનાઅજાણપ્રદેશોનીખોજમાંએણેકેટલીયેસફરોકરી: ૧૮૭૪-૭૭માં, ૧૮૭૮માં, ૧૮૭૯-૮૪માંઅનેછેલ્લે૧૮૮૭-૮૯માં. એદરેકનાંબયાનઆપતાંપુસ્તકોપ્રગટકર્યાં. જીવનનાંછેલ્લાંવરસોમાંસ્ટેનલીબ્રિટિશપાર્લમેન્ટનાસભ્યચૂંટાયાહતા. એમને‘સર’નોખિતાબમળેલો. સ્ટેનલીનીઆરામગાહનીનીચેતેનાસમગ્રજીવનનાસરવૈયારૂપએકજશબ્દકોતરેલોછે: ‘આફ્રિકા’.
{{Right|મૂળશંકરપ્રા. ભટ્ટ}}
{{Right|[‘વિશ્વપ્રસિદ્ધવ્યકિત-કોશ’ પુસ્તક]}}

આજીવન બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરનાર અનંત વાસુદેવ સહસ્રબુદ્ધેએ ૧૯૨૦થી માંડીને સ્વરાજ માટેની દરેક લડતમાં ભાગ લીધેલો. તિલક રાષ્ટ્રીય વિદ્યાપીઠ (પુણે)થી એમના સાર્વજનિક જીવનનો આરંભ થયેલો. તેમાં હરિજનોને પ્રવેશ આપવાના મુદ્દા પર સંસ્થાને મળતી સહાય બંધ થઈ ગઈ ત્યારે વિદ્યાર્થીઓ સાથે ડાંગરનાં ખેતરોમાં મજૂરી કરીને તેમણે સંસ્થાનું ખર્ચ કાઢેલું. દલિતવાસમાં જઈને એમણે રાત્રીશાળાઓ ચલાવેલી. અબ્રાહ્મણોને જનોઈ આપવાનો મોટો સમારંભ રચીને તેમણે બ્રાહ્મણોનો રોષ વહોરી લીધો હતો. ૧૯૧૯માં એમણે પ્રથમ વાર ગાંધીજીનાં દર્શન કર્યાં. મૂળ તો ગાંધીજીની સભામાં ધાંધલ મચાવવા મિત્રો સાથે ગયા હતા, પણ ગાંધીજીના ભક્ત બની ગયા. પછી સાબરમતી આશ્રમમાં આવીને ખાદી-ઉદ્યોગની સંપૂર્ણ તાલીમ લીધી. આંધ્રપ્રદેશના મેટપલ્લી ખાદી કેન્દ્રને તેમણે જોતજોતામાં લાખોનું ઉત્પાદન કરતું કરી દીધું. ૧૯૩૪માં બિહાર ધરતીકંપના સેવાદલમાં જોડાયા. પછીને વરસે મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિના મંત્રી બન્યા. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ લડત વખતે બોંબની હેરવણીફેરવણી કરતા. સ્વરાજ મળ્યા પછી ૧૯૫૧માં ગ્રામોદ્યોગની જાણકારી મેળવવા જાપાન ગયા. ત્યાંથી આવીને અખિલ ભારત ચરખા સંઘના મંત્રી બન્યા. ભૂદાન આંદોલનમાં જોડાયા. કોરાપુટ (ઓરિસા)માં જિલ્લાદાન થતાં ત્યાં નવ-નિર્માણનું કામ ચાર વરસ સુધી કર્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 09:27, 3 October 2022