સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કલાનો સદાબહાર પુરુષાર્થ

From Ekatra Wiki
Revision as of 11:04, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વીસમીસદીનીશરૂઆતનાદસકાઓનુંઅમદાવાદ. સાંકડીશેરીઓનેડેલી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          વીસમીસદીનીશરૂઆતનાદસકાઓનુંઅમદાવાદ. સાંકડીશેરીઓનેડેલીબંધપોળો, પાઘડીપહેરનારાનેડમણિયામાંફરતાએનાનાગરિકોટાંકાંનાંપાણીપીએનેસાબરમતીએકપડાંધૂએ. આજેમાનવ-કીડિયારાથીઊભરાતાપાનકોરનાકાસામેત્યારેએકગરનાળુંહતું, કાળુપુરમાંથીઆવતાંચોમાસાનાંપાણીકંદોઈઓળનીદુકાનનાઊંચાઓટલાપલાળી, પાનકોરનાકાતરફઊતરી, ઢાલગરવાડમાંથઈનેસાબરમતીમાંઠલવાતાં. આબધાનીવચ્ચેમાત્રથોડીમિલોનાંભૂંગળાંએજમાથાંકાઢ્યાંહતાં. વાહનવહેવારમાંબહુબહુતોઘોડાગાડી. એમાંયેસરચીનુભાઈનીગાડીતોગામનુંએકખાસજોણુંગણાતી. ગામમાંક્યાંયઆગલાગતીત્યારેતતૂડુંવાગતુંનેઘોડાજોડેલોબંબોખદુકખદુકત્યાંદોડીજતો. આવુંએઅમદાવાદહતુંત્યારે, ભરૂચનાદીવાગામથીએકનમાયોબાળકઅહીંમોસાળમાંમામાજયંતિલાલનરભેરામઠાકોરનેત્યાંઆવ્યો. બ્રહ્મક્ષત્રિયજ્ઞાતિમાં૧૯૦૭ની૧૨મીમાર્ચેઆઅમદાવાદમાંજએનોજન્મથયેલો. પિતાહકુમતરાયદેસાઈનેભરૂચતરફએકનાનીદેસાઈગીરીહતી. સરકારીકોર્ટમાંએહેડક્લાર્કનુંકામકરતા. માતાહીરાબહેનઅમદાવાદનાકોંગ્રેસીનેતાબલવંતરાયપરમોદરાયઠાકોરનાંભાણેજ. એમનાંચારસંતાનોમાંએકતેભાંડુઓસાથેમામાનેઆશરેઆવેલોકનુઆગળજતાંપોતાનીઆગવીકલાવડેગુજરાતનાસીમાડાવટાવીછેકદરિયાપારસુધીખ્યાતબનીગયેલાકલાકારકનુદેસાઈ. ‘કલાકાર’ શબ્દસમાજમાંપ્રતિષ્ઠાપામ્યોએઅગાઉનાએનાબચપણમાંતોચીતરવાનોનાદએખુવારીનોમાર્ગગણાતો. મામાતેનેએમાર્ગેકેમજવાદે! એટલેનાનોકનુમોડીરાત્રેમાકડમારવાનેબહાનેબત્તીપેટાવી, મામાનેખબરનપડેએમસિનેમાનાંપોસ્ટરઅનેજાહેરખબરોનાંચિતરામણનીનકલોકરીનેચીતરવાનીપોતાનીચેળભાંગતોનેદિવસેપ્રોપ્રાયટરીહાઈસ્કૂલમાંભણતો. એવામાંઅસહકારનોયુગમંડાયો. મામાનામામાબલવંતરાયઠાકોરપણએમાંઅગ્રણી, એટલેસ્વાભાવિકજકનુનીગતિરાષ્ટ્રીયશિક્ષણઅનેસંસ્કારતરફવળી. આજઅરસામાંગુજરાતમાંએકનવોપ્રભાવપણપાંગરીરહ્યોહતો. સામાન્યજનસમાજમાંરાજારવિવર્માનાંચિત્રોદ્વારાઆરંભાયેલોચિત્રપ્રેમલોકોનાંઘરસુધીપહોંચવાલાગ્યોહતો. બીજીબાજુદૂરબંગાળમાંટાગોરકુટુંબેપ્રકટાવેલીકલાનીભારતીયસ્પર્શવાળીઅસ્મિતાગુજરાતમાંહજીપ્રકટીનહતી, પણએભાવિમાંપ્રકટાવનારપુરોધારવિશંકરરાવળમુંબઈથીઅમદાવાદમાંસ્થિરથવાઆવ્યાહતા. કલાક્ષેત્રોએમનુંસ્થાનઅનેએમનીકલાપ્રવૃત્તિઓનીધીરીધીરીપણચોક્કસજમાવટથવામાંડીહતી. ગુજરાતવિદ્યાપીઠમાંભણતોકનુકસરતકરવાઘરનજીકનાસારંગપુરઅખાડામાંજાય, ત્યાંએનેખબરપડીકેરવિભાઈ, આજેરાયપુરમાંજ્યાં‘કુમારકાર્યાલય’ છેતેનીસામેનીપોળમાં, પોતાનેઘેરવિદ્યાર્થીઓનેચિત્રકામશીખવેછે. કનુપોતેકરેલીનકલોઅનેબીજાંચિત્રોલઈમામાથીછાનોએકસંધ્યાકાળેએમનેમળ્યો. રવિભાઈએકનુનીમહેનતઅનેઉત્કંઠાપારખીલીધીઅનેએનોઉમંગવધાર્યો. પછીતોકનૈયોએઘરનાએકમાણસસમોબનીગયો. વિદ્યાપીઠનાવર્ગભરવાઉપરાંતનોએનોમોટાભાગનોસમયરવિભાઈનેત્યાંજવીતવાલાગ્યો. પોતાનીસ્કેચબુકનાંપાનાંઊભરાવતાંચિત્રોપરસુધારાનેસૂચનોમેળવતાંમેળવતાંએચિત્રકલાનાઅનેકપાઠપામ્યો. તેપછીનકલોમાંથીનીકળીમૌલિકતામાંએનોહાથઘડાવામાંડ્યોઅનેચિત્રકળામાંએનુંઆગવુંહીરપ્રકટવાલાગ્યું. વિદ્યાપીઠોનાઉત્સવોમાંપ્રકટીઊઠતીએનીકલાનીફોરમજોઈઆચાર્યકૃપાલાણીએએનેશાંતિનિકેતનજઈત્યાંનંદલાલબોઝપાસેકલાનીસાધનાકરવાસૂચવ્યું. પણપૈસાક્યાં? કૃપાલાણીજીએવિદ્યાપીઠતરફથીશિષ્યવૃત્તિનીવ્યવસ્થાકરીઆપીઅનેરવિભાઈનીતાલીમતથાઆશીર્વાદનાભાથાસાથેકનુદેસાઈકલકત્તાઊપડ્યા. ત્યાં‘નવચેતન’નાતંત્રીચાંપશીભાઈએમનેહાવડાસ્ટેશનેથીપોતાનેત્યાંલઈગયા. પોતાનાસામયિકમાટેકરાવેલાંચિત્રોદ્વારાતેઓકનુભાઈથીપરિચિતહતા. ભારતીયકલામાંનવજાગૃતિઆણનારકલાકારઅવનીન્દ્રનાથટાગોરસાથેએમણેકનુભાઈનીમુલાકાતકરાવીઆપી. નંદબાબુપણત્યાંહાજરહતા. કનુભાઈનેએમણેઆવકાર્યા. ગુરુશિષ્યનુંએપ્રથમમિલનહતું. શાંતિનિકેતનપહોંચીકનુભાઈએવિદ્યાપીઠમાંથીમળેલીભલામણચિઠ્ઠીગુરુદેવટાગોરનેઆપીઅનેગાંધીજીનીવિદ્યાપીઠનાઆવિદ્યાર્થી‘કન્હાઇ’નેએમણેવધાવીલીધો. બેવર્ષનાત્યાંનાવાસદરમિયાનતોચિત્રકળાઉપરાંતકનુભાઈએભારતીયસંસ્કૃતિનાંવિવિધપાસાંનાઅનેકસંસ્કારપચાવ્યા. પ્રત્યેકવસ્તુઅનેસર્જનમાંભારતીયસ્પર્શઅનેકલામયતાદાખવવાનીએમનીવિશિષ્ટદૃષ્ટિઅહીંકોળીઅનેપાંગરી. પોતાનીઆકાંક્ષાઓનેમુક્તપણેવિસ્તારવાનીતકએમનેઅહીંસાંપડીઅનેએનોપૂરેપૂરોલાભલઈએમણેજીવનભાથુંએકઠુંકરવામાંડયું. રંગ-પીંછીઓ, કાગળનેઅન્યઆવશ્યકખર્ચનેપહોંચીવળવામાટેવિદ્યાપીઠનીશિષ્યવૃત્તિકેચાંપશીભાઈનીઅવારનવારનીસહાયપૂરીપડેતેમનહોતી; એટલેન્યૂનતમપરિગ્રહસાથેએકટંકજમવાનુંટાળીનેપણએમણેપોતાનીસાધનાટકાવીરાખીસૌનોપ્રેમપણસંપાદિતકર્યો. અહીંચિત્રકળાઉપરાંતસંગીત, નૃત્યતથાનાટકવગેરેમાંપણએમનીઅભિરુચિનેદૃષ્ટિકેળવાયાં. આગળજતાંએમણેએનેપણગુજરાતમાંઅજમાવ્યાં. અમદાવાદઆવીનેપૂર્વશરતપ્રમાણેએમણેત્રણવર્ષસુધીગુજરાતવિદ્યાપીઠમાંસેવાઆપી. દરમિયાનજેશૈલીથી‘કુમાર’ દ્વારાપ્રસિદ્ધિનાક્ષેત્રમાંપહેલીપગલીપાડીહતીતેનોપ્રથમસંગ્રહ — નેએમનોપ્રથમસંપુટ — ‘સત્તરછાયાચિત્રો’ ૧૯૨૯માંપ્રકટકર્યો. કલારસિકોમાંએનેઘણોસારોઆવકારમળ્યો. બીજેજવર્ષેગાંધીજીએ૧૨મીમાર્ચે — જોગાનુજોગકનુદેસાઈનાજન્મદિવસે — દાંડીયાત્રાનીશરૂઆતકરી. કનુભાઈએયાત્રાનેચિત્રંકિતકરવાએમાંજોડાયા. પણપોલીસેએમનેપકડયાઅનેમારમારીનેપાસેજેકંઈહતુંતેઆંચકીલઈછોડીમૂક્યા. એચિત્રનોંધોતોગઈ, પણએનીસ્મૃતિપરથીકનુભાઈએ‘ભારતપુણ્ય— પ્રવાસ’ નામેદાંડીયાત્રનોએકચિત્રસંપુટપ્રકટકર્યો. સરકારેએપણજપ્તકર્યો. ૧૯૩૩માંએમણે (કર્વેકૉલેજમાંચિત્રશિક્ષણઆપવાજતાહતાત્યાંનાંએકવિદ્યાર્થિની) નાગરકન્યાભદ્રાબહેનસાથેલગ્નકર્યું. ભદ્રાબહેનપોતેપણચિત્રકારહતાં, પણલગ્નબાદએમણેપોતાનીબધીકલાભાવનાગૃહસંસારનેશોભાવવામાંપ્રયોજીદીધી. ૧૯૩૮માંકનુભાઈનેએમનીકલાપ્રવૃત્તિમાટેગુજરાતસાહિત્યસભાનોરણજિતરામસુવર્ણચંદ્રકએનાયતથયો. રવિશંકરરાવળનેનંદબાબુસાથેહરિપુરાકાઁગ્રેસનુંશોભનકાર્યએમનેપણસોંપાયું. આજઅરસામાંમુંબઈનાપ્રકાશપિક્ચર્સદ્વારારમણલાલવ. દેસાઈનીનવલકથાપરથીતૈયારથતાચિત્રપટ‘પૂર્ણિમા’નુંકલાનિદર્શનકરવાનુંઆમંત્રણએમનેમળ્યું. કનુભાઈમાંઆમાટેપૂરતીસૂઝહતી, પણફિલ્મ-ઉદ્યોગમાંઆકાર્યનુંએસમયેખાસમહત્ત્વનહતું. કનુભાઈએમળેલીતકદ્વારાજેસિદ્ધકરીબતાવ્યુંતેનીપ્રશંસાગુજરાતનાસીમાડાવળોટીગઈ. પછીતો‘ભરત-મિલાપ’, ‘રામરાજ્ય’ વગેરેઅનેકફિલ્મોમાંએમણેકલા-દિગ્દર્શનકર્યું. એમનાકામથીપ્રભાવિતથઈભારતખ્યાતએમ. એસ. શુભલક્ષ્મીની‘મીરા’નુંકલાનિર્દેશનપણએમનેસોંપાયુંઅનેદક્ષિણભારતમાંપણકનુભાઈવિખ્યાતથઈગયા. કનુભાઈએપોતેપણએકફિલ્મ, ‘ગીતગોવિંદ’, બનાવી. પણઉદયશંકરનીફિલ્મ‘કલ્પના’નાજેહાલથયેલાએવાજઆ‘ગીતગોવિંદ’નાપણથયા. સામાન્યજનસમાજનેમાટેઆબંનેચિત્રોપાછળનીકલાભાવનાપચાવવી-પરખવીએસમયેમુશ્કેલહતી. ૧૯૫૩માંદિગ્દર્શકવી. શાંતારામેપોતાનાપ્રથમરંગીનચિત્ર‘ઝનકઝનકપાયલબાજે’નુંકલા-દિગ્દર્શનકનુભાઈનેસોંપ્યું. રંગીનફિલ્મહોઈઆએકઆહ્વાનહતું — અનેએકઅનેરીતકપણ. એઝડપીલઈનેફિલ્મમાંરજૂથતીનાનામાંનાનીચીજથીમાંડીભવ્યસેટરચનાસુધીમાંએમણેજેકલાપાથરી, તેનાથીપ્રભાવિતથઈશાંતારામેએમનાંબીજાંચિત્રોનીકલાપણએમનેજસોંપી. બીજીબાજુએમનુંચિત્રસર્જનપણચાલુજરહ્યું. એમનાઅનેકચિત્રસંપુટોગુજરાતનાઘેરઘેરપહોંચીગયા. એમનાંગ્રંથ-આવરણોનેકથાચિત્રોએતોગ્રંથજગતમાંએકઅનોખુંઆકર્ષણજગાડયું. રોજનાબાર-ચૌદકલાકનીએમનીસતતકલાપ્રવૃત્તિનોપ્રવાહઅનેકદિશામાંવહેતોરહીલોકોનીકલારુચિનેપોષતોરહ્યો. ગુજરાતનુંઅલગરાજ્યરચાયુંતેપછીભાવનગરમાંકાઁગ્રેસનુંઅધિવેશનયોજાયું. કનુભાઈનેતેમાં‘ગુજરાતદર્શન’ રચવાનુંકાર્યસોંપાયું. માત્રગણતરીનાજદિવસોમાંએમહાભારતકામયોગ્યમાણસોવિનાસંભવિતનહોતું. પણએમનીકલાનાચાહકશાંતારામેપોતાનેત્યાંનામાણસોતેમનેસોંપ્યા, અનેકનુભાઈએયશસ્વીપણેએકાર્યસુંદરરીતેપારપાડીફરીએકવારપોતાનુંઅનેગુજરાતનુંનામરોશનકર્યું. ‘વૈષ્ણવજન’ કાવ્યપરઆધારિતએમણેત્યાંરજૂકરેલાંચિત્રોએદેશનાઅગ્રણીનેતાઓનેઅત્યંતપ્રભાવિતકરીદીધા. ૧૯૬૪માંન્યુયોર્કમાં‘નિકોલસરોરિકમ્યૂઝિયમ’માંપોતાનાંસાઠજેટલાંચિત્રોપ્રદર્શિતકરવાતેઓઅમેરિકાગયા. છઅઠવાડિયાંસુધીચાલુરહેલાએપ્રદર્શનેત્યાંસાચું‘ભારતદર્શન’ કરાવ્યું. ત્યાંથીપાછાફરતાંતેઓરોમઅનેપારી(સ) પણથતાઆવ્યા. ૧૯૬૫માંગુજરાતસરકારેએમનુંસન્માનકર્યું. ગાંધીજન્મશતાબ્દીનીઉજવણીસમયેકનુભાઈએગાંધીજીનીજીવનગાથાવર્ણવતીસોળસોળડબ્બાનીબેઆખીટ્રેનસર્જી. આપ્રદર્શનગાડીએકનુભાઈનીકલાશક્તિનેસમગ્રદેશમાંપ્રદર્શિતકરી. દેશઅનેવિદેશનાઅનેકજાહેરતેમજખાનગીકલાસંગ્રહોમાંએમનીકૃતિઓસંઘરાઈછે. પુસ્તકોનાંલગભગપાંચેકહજારકથાચિત્રો, સુશોભનોનેઆવરણો, ૩૦ચિત્રસંપુટો, ૫૫થીયેવધુફિલ્મનુંકલાદિગ્દર્શન, લગ્નપત્રાકાઓનેઆમંત્રણપત્રોવગેરેજેવાનાનામોટાસેંકડોકલામયનમૂનાઓવગેરેમાંનાએમનીકલાનાઅતિવિસ્તૃતવ્યાપવડેએમણેજનસમાજમાંજેકલાપ્રેમપ્રકટાવ્યોછેએએમનીગૌરવવંતીદેણગીછે. [‘કુમાર’ માસિક :૧૯૭૬]