સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખામી

From Ekatra Wiki
Revision as of 11:03, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} શિલ્પીકોઈમૂર્તિઘડીરહ્યોહતો. શિલ્પકામપૂરુંકર્યાપછીતે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          શિલ્પીકોઈમૂર્તિઘડીરહ્યોહતો. શિલ્પકામપૂરુંકર્યાપછીતેણેમૂર્તિનેધારીધારીનેનિહાળી, માથુંધુણાવ્યું, અનેપછીત્યાંબેસીપડીનેએરડવાલાગ્યો. “કેમ, શુંથયું?” એકમિત્રોપૂછ્યું. “મૂર્તિતમનેસંતોષથાયતેવીનથીબની?” આંસુભીનીઆંખેશિલ્પીબોલ્યો, “આમૂર્તિમાંહુંકશીખામીજોઈશકતોનથી.” “તોપછીદુખીશામાટેથાવછો?” “એટલામાટેજ. કેમકેમારાકામમાંમનેજોકશીખામીદેખાતીબંધથાય, તોએનોઅર્થએકેમારીશક્તિનીહવેઊતરતીકળાછે.”