સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખોજા જમાતનું રાષ્ટ્રીય રત્ન

From Ekatra Wiki
Revision as of 10:08, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કોમવાદનોલેશપણસ્પર્શજેમનેથયેલોનહિ, એવાએકસાચારાષ્ટ્રવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કોમવાદનોલેશપણસ્પર્શજેમનેથયેલોનહિ, એવાએકસાચારાષ્ટ્રવાદીનેતાયુસુફમહેરઅલીનુંઅવસાન૨જુલાઈ, ૧૯૫૦એથયુંહતું. મુંબઈનાકોંગ્રેસહાઉસમાંથીએમનીશબયાત્રાનીકળેલી. મહેરઅલીનોજન્મખોજાકોમમાંથયેલો, પણતેમનાસુધારાવાદીનેરાષ્ટ્રીયવિચારોનેકારણેએજકોમનાલોકોમાટેતેઅળખામણાબનેલાહતા. એઅંતિમસફરમાંકોઈખોજાઓજોડાયાનહોતાઅનેજેમનાંઘરઆગળથીશબયાત્રાપસારથઈતેવાંખોજાકુટુંબોએબારીબારણાંપણબંધકરીદીધેલાં. ખોજાકોમનાવડાઆગાખાનનેએકવારમળવાગયેલામહેરઅલીએએમનેકહેલુંકે, આપઈશ્વરનાઅવતારછોએવુંહુંમાનતોનથી. ત્યારેઆગાખાનેજવાબઆપેલોકે, ભલેતમેનમાનતાહો, પરંતુઅમેતોમાનીએછીએકેતમેખોજાજમાતનુંરત્નછો; તમનેકોઈચીજનોખપપડે, તોઅમારાસેક્રેટરીનેજણાવજો. પછીબન્યુંએવુંકે૧૯૪૨ની‘ભારતછોડો’ લડતમાંકારાવાસભોગવતામહેરઅલીનેગંભીરમાંદગીનેકારણેવહેલાજેલ-મુક્તકરવામાંઆવ્યા. પુસ્તકોનાઅનહદશોખીનમહેરઅલીએઆગખાનનાસેક્રેટરીનેફોનકરીનેકહ્યુંકેપોતાનેઅમુકપુસ્તકોખરીદવાંછેતેમાટેઆગાખાનેઅગાઉકરેલીઓફરનોલાભલઈશકાશે? સેક્રેટરીએહાપાડીએટલેરૂ. પચીસહજારનાંપુસ્તકોનાઓર્ડરમહેરઅલીએમુંબઈનાબેમોટાપુસ્તક-વિક્રેતાઓતારાપોરવાલાઅનેન્યુબુકકંપનીપરમોકલીઆપ્યા. ભારતનીવિવિધજેલોમાંનારાજદ્વારીકેદીઓનેએપુસ્તકોમહેરઅલીએપછીપહોંચાડેલાં. [‘નિરીક્ષક’ પખવાડિકમાંવી. બી. ગણાત્રાનીનોંધપરથી]