સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ચાંદનીનો ઘંટનાદ!

From Ekatra Wiki
Revision as of 11:05, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આકાશભરીનેચાંદનીવરસીરહીહતી. આસિસીગામનાંઊંચાંમકાનો, મિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આકાશભરીનેચાંદનીવરસીરહીહતી. આસિસીગામનાંઊંચાંમકાનો, મિનારાઓ, ઝરૂખાઓચંદ્રનીચેનહાતાંહતાં. ખળખળવહેતાઝરણાનીજેમચાંદનીસડકોપરથીવહીજતીહતી. આસિસીનાનગરજનોભરઊંઘમાંસૂતાહતા. અચાનકસાંરફિનોનાદેવળમાંથીઘંટનાદથવાલાગ્યો. કોઈઆફતચડીઆવેત્યારેજઆતોતિંગઘંટવગાડવામાંઆવતો. ક્યાંકઆગલાગીકેશું? — એવાભયથીબેબાકળાબનીનેલોકોદેવળભણીદોડીઆવ્યા. જોયુંતોસંતફ્રાંસિસજોરશોરથીઘંટવગાડીરહ્યાહતા. માણસોસાદપાડીઊઠ્યા : “શુંથયુંછે, પ્રભુ? ઘંટશીદનેવગાડોછો?” “જરાઆંખોતોઊંચીકરો!” સંતેઉત્તરઆપ્યો. “જુઓતોખરાચંદ્રસામે! ચાંદનીકેવીખીલીછે!”