સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/તમે શું કર્યું?

From Ekatra Wiki
Revision as of 10:37, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હજરતઈસાનેમિસરનારાજાએગિરફતારકર્યાહતા. કારણએકેજેમનાપ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હજરતઈસાનેમિસરનારાજાએગિરફતારકર્યાહતા. કારણએકેજેમનાપ્રત્યેલોકોનેઆદરહોયતેમનેજેલમાંપૂરવાથીલોકોપાસેથીજોઈએતેટલુંધનકઢાવીશકાય. હજરતસાહેબનેકેદમાંપૂર્યાનાસમાચારચારેબાજુફેલાતાંનીસાથેજલોકોરડીઊઠ્યા. દેશમાંજેઅમીર-ઉમરાવોનેધનિકોહતાતેઓપોતાનીબધીમાલમિલકતલઈનેહજરતસાહેબનેછોડાવવાદોડયા. પરંતુરાજાનેએટલુંધનપણઓછુંપડ્યું. આવાતપણદેશભરમાંફેલાઈગઈ. નાનાં-મોટાંસૌચોંકીઊઠયાં. ઊંડાણનાગામનીભાગોળેએકડોશીરહે. એનુંએકજકામ : ખુદાનુંનામલેવુંઅનેરેંટિયોકાંતીનેપેટભરવું. તેનેકાનેઆવાતપહોંચી. તેનેથયું : ચાલ, હુંયઊપડું. ડોસીમાપાસેબીજીતોકાંઈમૂડીહતીનહિ; હતીહાથેકાંતેલાસૂતરનીફક્તચાર-પાંચઆંટી. એઆંટીનુંબચકુંવાળીનેમાજીનીકળીપડ્યાં. લાકડીનેટેકેચાલ્યાંજતાંહતાં. રાજમાર્ગપરથીએનીકળ્યાંત્યારેજુવાનિયાઓએટીખળકર્યું : “ડોસીમા! આટલાંઉતાવળાંક્યાંચાલ્યાં?” ડોસીમાકહે, “રાજાનેમહેલે.” “કેમ, કાંઈનજરાણુંભરવાજાઓછો?” “નાભા, ના. અમારેગરીબનેવળીનજરાણુંશું?” “અરેભાઈ!” એકટીખળીબોલ્યો, “એતોહજરતસાહેબનેરાજાપાસેથીછોડાવવાજાયછે!” ત્યાંતોબીજાએકહ્યું, “ડોશીમાદેખાયછેસાદાંસીધાં, પણબગલમાંબચકુંલીધુંછેતેમાંરતનહશેરતન. હજરતસાહેબનેહમણાંછોડાવીલાવશે!” “હાબેટા,” ડોશીમાબોલ્યાં, “જાઉંછુંતોહજરતસાહેબનેછોડાવવા, આજસવારેજમારાકાનેવાતપડીનેહુંચાલીનીકળીછું.” “લ્યો, આડોશીમાહજરતનેછોડાવીલાવશે! .... અરે, ભલભલાઅમીરોનુંધનઓછુંપડેછે, તોતમારીપાસેએવાંકયાંરતનછે?” “મારીપાસેતોશુંહોય, ભઈલા?” “પણબતાવોતોખરાં!” છોકરાઓએબહુઆગ્રહકર્યો, ત્યારેડોશીએપોતાનીપોટલીછોડી. અંદરથીસૂતરનીચારઆંટીનીકળી. “માજી! શુંઆચારઆંટીઓથીતમેહજરતનેછોડાવીલાવવાનાંહતાં? પાછાંવળો, પાછાં!” “ભાઈ, હજરતસાહેબછૂટશેકેનહિ, તેનોવિચારહુંક્યાંકરું? પણખુદાનાદરબારમાંજ્યારેપુછાશેકેહજરતસાહેબકેદમાંપુરાયાહતા, ત્યારેતેમનેછોડાવવાતમેશુંકર્યું? ત્યારેહુંમોંનીચુંઘાલીનેઊભીતોનહિરહુંને?”