સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/તું અનોખો છે

From Ekatra Wiki
Revision as of 11:40, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણેબાળકનેબારાખડીશીખવીએછીએ. પ્રભુનીપ્રાર્થનાઅનેગણિત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણેબાળકનેબારાખડીશીખવીએછીએ. પ્રભુનીપ્રાર્થનાઅનેગણિતનાદાખલાશીખવીએછીએ. ચંદ્રપરઉતરાણનીવાતકરીએછીએ. પણક્યારેયએબાળકનેએવુંકહેતાનથીકે, તુંસાચેજઅદ્ભુતછે! ક્યારેયએદૃષ્ટિએએનેજોતાનથીકેબાળકએઆવિશ્વમાંઆવેલોએકનવીનઅનેવિશિષ્ટશક્તિપુંજછે. બાળકનેએશીખવવુંજોઈએકેતુંઆજગતમાંવિરલઅનેવિશિષ્ટછે. તારીપાસેકામકરીશકેએવાબેમજબૂતહાથછે. દોડીશકેએવાસરસમજાનાપગછે. જગતનેજોઈશકેએવીસુંદરઆંખોછે. મધુરસંગીતસાંભળીશકેએવામજાનાકાનછે. કંઈકેટલાયકસબકરીશકેએવીઆંગળીઓછે. કેટલુંબધુંછેતારીપાસે! બાળકનેએમકહીએછીએખરાકેતારામાંમહાત્માગાંધી, રવીન્દ્રનાથટાગોરકેમધરટેરેસાનીશક્તિપડેલીછે? આબધાએકર્યુંતેકરીશકવાનીક્ષમતામાટેકોઈબીજાનેનુકસાનપહોંચાડવાનુંનથી. બાળકોનેઆપણેભણતરઅનેગોખણપટ્ટીથીભરીદઈએછીએ. ભયઅનેસજાથીડરાવીએછીએ. પરંતુએબાળકનેએનાભીતરમાંપડેલીઆશક્તિઓનીઓળખઆપીએછીએ? [‘ગુજરાતસમાચાર’ દૈનિક :૨૦૦૬]