સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દરેક રૂપિયામાંથી ૬૭ પૈસા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ભારતનીએકઅબજનીવસ્તીબેકરોડથીવધુસરકારીનોકરોનેનિભાવેછે,...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ભારતનીએકઅબજનીવસ્તીબેકરોડથીવધુસરકારીનોકરોનેનિભાવેછે, તેમાંથી૪૦લાખજેટલામધ્યસ્થસરકારનાનોકરિયાતોછે. સરકારનીઆવકનાદરેકરૂપિયામાંથી૬૭પૈસાઆબેકરોડનાપગારચૂકવવામાંખરચાયછે. એબેકરોડમાંથી૭૧ટકાકારકૂનોછે, ૧૯ટકાપટાવાળાછે, અને૧૦ટકામોટાઅમલદારોછે. ભૂતકાળનાસરકારીનોકરોનાંપેન્શનોપાછળવરસે૧૫હજારકરોડથીવધુરકમખરચાયછે. કુલસરકારીનોકરિયાતોનાત્રીજાભાગજેટલાનેકમીકરીશકાયતેટલુંઓછુંકામસરકારીકચેરીઓમાંહોયછે. આદળકટકનોભારલોકોનીકાંધપરથીઓછોકરવાનીમાત્રાવાતોજથાયછે. હકીકતમાં, ભારતસરકારનાનાણાંખાતામાંજવરસે૧૩,૦૦૦થીવધુનવીનિમણૂકોથઈઅનેતેનાકર્મચારીઓનીસંખ્યાવધીનેબેલાખઉપરપહોંચી. નોકરિયાતોનીસંખ્યાનેએમનાંપગારભથ્થાંનીરકમવધેછેતેમપ્રજાઉપરકરવેરાનોબોજોપણવધતોજાયછે. ભારતનાસરેરાશપુરુષ-સ્ત્રી— બાળકદીઠ૧૯૮૦માં૨૯૨રૂ. કરવેરારૂપેવસૂલથયેલા; ૨૦૦૦નાવરસમાં૩,૨૧૭રૂ.
 
ભારતની એક અબજની વસ્તી બે કરોડથી વધુ સરકારી નોકરોને નિભાવે છે, તેમાંથી ૪૦ લાખ જેટલા મધ્યસ્થ સરકારના નોકરિયાતો છે. સરકારની આવકના દરેક રૂપિયામાંથી ૬૭ પૈસા આ બે કરોડના પગાર ચૂકવવામાં ખરચાય છે. એ બે કરોડમાંથી ૭૧ ટકા કારકૂનો છે, ૧૯ ટકા પટાવાળા છે, અને ૧૦ ટકા મોટા અમલદારો છે. ભૂતકાળના સરકારી નોકરોનાં પેન્શનો પાછળ વરસે ૧૫ હજાર કરોડથી વધુ રકમ ખરચાય છે. કુલ સરકારી નોકરિયાતોના ત્રીજા ભાગ જેટલાને કમી કરી શકાય તેટલું ઓછું કામ સરકારી કચેરીઓમાં હોય છે. આ દળકટકનો ભાર લોકોની કાંધ પરથી ઓછો કરવાની માત્રા વાતો જ થાય છે. હકીકતમાં, ભારત સરકારના નાણાં ખાતામાં જ વરસે ૧૩,૦૦૦થી વધુ નવી નિમણૂકો થઈ અને તેના કર્મચારીઓની સંખ્યા વધીને બે લાખ ઉપર પહોંચી. નોકરિયાતોની સંખ્યા ને એમનાં પગારભથ્થાંની રકમ વધે છે તેમ પ્રજા ઉપર કરવેરાનો બોજો પણ વધતો જાય છે. ભારતના સરેરાશ પુરુષ-સ્ત્રી— બાળક દીઠ ૧૯૮૦માં ૨૯૨ રૂ. કરવેરારૂપે વસૂલ થયેલા; ૨૦૦૦ના વરસમાં ૩,૨૧૭ રૂ.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits