સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દૂષિત બોજ

From Ekatra Wiki
Revision as of 10:45, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બેબૌદ્ધસાધુઓતેમનાપરિભ્રમણદરમિયાનએકનદીપાસેઆવીપહોંચ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બેબૌદ્ધસાધુઓતેમનાપરિભ્રમણદરમિયાનએકનદીપાસેઆવીપહોંચ્યા. વર્ષાનીઋતુહમણાંજપૂરીથઈહતી, અનેનદીમાંઠીકઠીકપાણીહતું. સાધુઓએપોતાનાંવસ્ત્રોસરખાંબાંધીલીધાંઅનેનદીનેપારકરવાનીતૈયારીકરી, ત્યાંતેમનેકાનેકોઈનારુદનનોઅવાજપડયો. “કોઈકરડતુંલાગેછે,” એકસાધુબોલ્યો. “એતોકોઈસ્ત્રીનોઅવાજછે,” બીજાએકહ્યું. “એનીઆપણેશામાટેફિકરકરવી?” પહેલોસાધુકહે, “પણઆપણેતપાસતોકરવીજજોઈએ.” સાધુઓએઆગળજઈનેજોયુંતોનદીનેકિનારેબેઠીબેઠીએકસુંદરયુવતીવિલાપકરતીહતી. “શામાટેરડેછેતું, બહેન?” પહેલાસાધુએપૂછ્યું. યુવતીરડતાંરડતાંજબોલી : “મારીમાંદીમાનેમળવામારેસામેપારજવુંછે, પણનદીમાંઆટલુંબધુંપાણીછે! હવેહુંશીરીતેજઈશકીશ?” પહેલોસાધુઘડીભરગૂંચવાયો. પણપછીએનેમાર્ગસૂઝીઆવ્યો. યુવતીનેતેણેપોતાનેખભેબેસીજવાકહ્યું. આજોઈબીજોસાધુક્રુદ્ધથઈતેનાથીજરાઅળગોથઈગયો. સામેકિનારેપહોંચીનેસાધુએયુવતીનેઉતારીદીધીઅનેએચૂપચાપઆગળચાલવાલાગ્યો. થોડીવારમાંબીજોસાધુતેનીસાથેથઈગયો. ચાલતાંચાલતાંતેઉશ્કેરાટથીબોલ્યો, “છીઃછી : આજેતેંભારેદૂષિતકર્મકર્યુંછે. આપણાથીસ્ત્રીનોસ્પર્શકરાયજકેમ?” પહેલાસાધુએકશોઉત્તરવાળ્યોનહીં. ફરીપેલોબોલીઊઠયો : “આપણાગુરુઆજાણશે, ત્યારેતનેશુંશિક્ષાનહીંકરે?” તોયેપહેલોસાધુશાંતજરહ્યો. વળીપેલાએકહ્યું, “સ્ત્રીમાત્રનોસ્પર્શઆપણાવ્યવહારમાંત્યાજ્યછે. અનેવળીઆતોયુવાનસ્ત્રીહતી. તેંઆજેઘોરપાપકર્યુંછે.” હવેપહેલોસાધુશાંતઅવાજેબોલ્યો : “ભાઈ, મેંતોએસ્ત્રીનેનદીનેકિનારેઉતારીદીધી — પણતુંહજુએનેઊંચકીનેશામાટેચાલેછે?”