સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દેવદૂત અને સાંઈ

From Ekatra Wiki
Revision as of 10:19, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાનાએવાસંતહતા. લાંબીઅનેસુખીઆવરદાભોગવીચૂક્યાહતા. આશ્રમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          નાનાએવાસંતહતા. લાંબીઅનેસુખીઆવરદાભોગવીચૂક્યાહતા. આશ્રમનારસોડામાંબેઠાબેઠાએકદિવસઠામવાસણમાંજતાહતા, ત્યાંઆસમાનમાંથીદેવદૂતઆવ્યો. “ભગવાનેમનેમોકલ્યોછે,” દૂતબોલ્યો. “સ્વર્ગમાંતમારુંસ્થાનગ્રહણકરવાનોસમોહવેઆવીગયોછે.” “મારાપરભુએમનેસંભાર્યોતીનાસાટુએનોપારાવારપાડમાનું,” સંતબોલ્યા. “પણઆંયકણેતોતમેજુઓછોને, બાપલા,—ઠામવાસણનોઆમોટોખડકલોહજીઊટકવાનોપડ્યોછે. મનેનગુણોમાનતાનહીં, મારાવાલીડા—પણઆટલોએઠવાડકાઢીલઉંપછીતમસંગાથેસ્વર્ગમાંઆવું, તોહાલશે?” ફિરસ્તાઓનેવરેલીશાણીનેસ્નેહભરીનજરેદેવદૂતેસંતનેઘડીભરનિહાળ્યા. પછી“ઠીકત્યારે,” કહીનેએઅંતરધ્યાનથઈગયો. સંતતોએઠવાડકાઢવાનાંનેબીજાંકેટલાંયકામએકપછીએકઆટોપતાચાલ્યા. એમાંએકદિવસબગીચામાંએનીંદામણકરતાહતાત્યાં, વળીપાછોદેવદૂતઆવીનેઊભોરહ્યો. હાથમાંખરપડીવડેસંતેએનેબાગનીબધીક્યારીઓચીંધાડી: “જોયુંને, આકેટલુંનીંદામણહજીબાકીછે! સ્વર્ગમાંઆવવાનુંહજીલગરીકપાછુંઠેલાય, તોવાંધોનહિઆવેને, વીરા?” ફિરસ્તાએસ્મિતવેર્યું, અનેવળીએઅદૃશ્યથયો. સંતનુંનીંદામણઅંતેપૂરુંથયુ,ંએટલેપછીએપીંછડોલઈનેગમાણનેધોળવાબેઠા... એમએકએકકામપૂરુંથાય, ત્યાંબીજાંબેપરએમનીનજરપડતીરહે. દિવસોક્યાંવયાજાયછેએનીખબરપણનપડે... એમાંએકદિવસેએદવાખાનેરોગીઓનીમાવજતકરતાહતા. તાવલેલાએકદરદીનેશીતલજળપાઈનેએઊભાથાયછે, ત્યાંતોપરમેશ્વરનોખેપિયોસામેઊભેલોજોયો. આવેળાતોકશુંબોલવાનેબદલેથાકેલાસંતેમાત્રપોતાનામસ્તકેહાથમૂક્યો. કરુણાભરેલીએમનીઆંખોએચોમેરપડેલાંરોગગ્રસ્તનરનારીઓનીઉપરફિરસ્તાનાંચક્ષુઓનેફેરવ્યાં... એકહરફપણઉચ્ચાર્યાવગરદેવદૂતગાયબથઈગયો. દિવસઆથમ્યાપછીસંતપોતાનીકુટિરમાંપાછાફર્યા, એકસાદડીપરઆડાપડ્યાત્યારેએનેપેલાફિરસ્તાનાઅનેવારંવારપોતેએનેકરેલાવાયદાઓનાવિચારઆવવાલાગ્યા. એકાએક, કેટલાંયવરસોનોબુઢાપોનેથાકએનેઆજવરતાવાલાગ્યા, અનેએગણગણ્યા: “હેમારારામ! તારાખેપિયાનેહવેતારેપાછોમોકલવોહોય, તોમનેલાગેછેકેએનીસાથેચાલીનીકળવાનેહવેહુંતૈયારથઈગયોછું...” એમનાંવેણપૂરાંથયાં—ન—થયાંત્યાંતોઅંતરીક્ષમાંથીઊતરીનેદેવદૂતએમનીસન્મુખઊભેલોદેખાયો. “ભાઈ, હજીયેજોતારેમનેલઈજવાનોમોખહોય,” સંતહળવેસાદેબોલ્યા, “તોસ્વર્ગમાંમારાઠામેબેસવાનીહવેમારીતૈયારીછે.” ફિરસ્તાઓનીએજશાણીનેસ્નેહભરીદૃષ્ટિકરીનેદેવદૂતેએનાનાસંતનેવળીપાછાનિહાળ્યા, નેએબોલ્યો, “ત્યારેઅત્યારલગીતમેબીજેક્યાંહતા, સાંઈ?” [‘રીડર્સડાઇજેસ્ટ’ માસિક]