સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/નરકવાસીઓની સેવામાં

From Ekatra Wiki
Revision as of 10:38, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પશ્ચિમયુરોપનાનાનકડાદેશબેલ્જીઅમનાએકનાનાગામમાંએકખેડૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પશ્ચિમયુરોપનાનાનકડાદેશબેલ્જીઅમનાએકનાનાગામમાંએકખેડૂતનેઘેરજોસેફડેમિયનનોજન્મથયોહતો. નાનપણમાંમાતાપાસેથીએણેસંતોનાજીવનનીવાતોસાંભળેલી. કિશોરજોસેફનેગામનાએકસુથારસાથેદોસ્તીથઈઅનેએસુથારીકામશીખ્યો. ગામનાકબ્રસ્તાનનીદેખભાળરાખતાસુથાર-મિત્રાસાથેજોસેફત્યાંકબરોખોદવાજતો. મૃતદેહમાટેનાંલાકડાનાંકફનબનાવતાંપણએનેઆવડીગયું. ભણતાંભણતાંજોસેફનુંમનધાર્મિકજીવનતરફખેંચાવાલાગ્યું. એનામોટાભાઈપાદરીબનવાઊપડીગયાહતા. અને૧૯વરસનીઉંમરેતેણેપણસાધુજીવનસ્વીકારીલીધું. હવેતેબ્રધરજોસેફબન્યો. એજમાનામાંયુરોપનાલોકોપેસિફિકમહાસાગરમાંનવાનવાટાપુઓનીશોધકરીનેત્યાંવસવાટકરવામાંડેલા. ત્યાંનાઆદિવાસીઓનીસેવામાટેગયેલાપાદરીઓનીવાતસાંભળીનેઆનવાસવાસાધુનેપણત્યાંપહોંચીજવાનોઉમળકોથતો. એવામાંહવાઈટાપુનાબિશપતરફથીથોડાજુવાનસેવકોનીમાગણીકરતોપત્રાઆવ્યો. તેનાજવાબમાં૨૩વરસનોએજુવાન૧૮૬૩માંકુટુંબીજનોઅનેવતનનીવિદાયલઈનેહવાઈટાપુભણીજતાજહાજપરચડયો. ૧૮૫૩માંરક્તપિત્તનોરોગયુરોપથીહવાઈસુધીપહોંચેલોનેદસવરસમાંતોએટાપુઓપરખૂબફેલાઈગયોહતો. એચેપીરોગનોવધુફેલાવોઅટકાવવામાટેહવાઈનીસરકારેરક્તપિત્તના૧૪૦રોગીઓનેભેગાકરીનેમોલોકોઈનામનાટાપુપરહડસેલીદીધા. પતિયાંઓનેબાદકરતાંએકપણસાજોમાણસત્યાંમળેનહીં. એટલેજીવનથીકંટાળેલાંનેનિરાશાઅનુભવતાંપતિયાંઓનીએવસાહતવ્યસન, ચોરી, મારામારી, વ્યભિચારવગેરેનુંધામબનીગઈ. રોજપતિયાંનાંમરણથાય, પણએમનેદાટનારેયકોઈમળેનહીં. હવાઈનાપાટનગરહોનોલુલુમાંવસતાબિશપએપતિયાંઓનીસેવામાટેકાંઈકવ્યવસ્થાકરવામાગતાહતા. પણસરકારીકાયદોએવોહતોકેબહારથીકોઈપણમાણસમોલોકોઈટાપુપરએકવારપગમૂકે, પછીએત્યાંથીપાછોનફરીશકે. આમછતાંજોસેફડેમિયનેપતિયાંનીસેવામાટેત્યાંજવાનુંબીડુંઝડપ્યું. ૧૮૭૩માંએનેકિનારેઉતારીનેબિશપપાછાફર્યાપછીમનુષ્યોનુંજેટોળુંડેમિયનનેવીંટળાઈવળ્યુંતેમાંકેટલાંકનેઆંખનેસ્થાનેપરુઓકતાંબાકોરાંહતાં, કેટલાંકનેનાકનેબદલેભયાનકદુર્ગંધફેલાવતાંકાણાંહતાં, કોઈનાહાથનાંઆંગળાંખરીગયાંહતાં, કોઈનાપગઠૂંઠાહતા...... નરકનાએનિવાસીઓનીસેવામાંફાધરડેમિયનેએટાપુપર૧૬વરસગાળ્યાં. એમનીએકલેહાથેચાકરીકરી, એમનાંખોરાક-પાણીનીવ્યવસ્થાકરી, એમનેમાટેઘરબારબાંધ્યાં, અનેજેમરીજાયતેનેમાટેકફનપેટીબનાવવાનોરિવાજએટાપુપરદાખલકર્યો. નાનપણમાંપોતાનાગામનાસુથારપાસેથીલીધેલીતાલીમઅહીંતેનેકામલાગી. એવરસોદરમિયાનબેએકહજારકફનપેટીઓતેણેબનાવીહશે. પણએબધીસેવાનેપરિણામે, બારવરસનેઅંતેફાધરડેમિયનનેપણરક્તપિત્તલાગુપડયો... એકપછીએકઅંગનેએણેદંશદેવામાંડયાઅને૧૮૮૯માંમોલોકોઈટાપુપરથીફાધરડેમિયનનોઆત્માસ્વર્ગપંથેપળ્યો