સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પાછાં પગલાં

From Ekatra Wiki
Revision as of 11:01, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણાસમાજમાંપ્રગતિસામેમોટામાંમોટોઅવરોધહોયતોતેજ્ઞાતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         

આપણાસમાજમાંપ્રગતિસામેમોટામાંમોટોઅવરોધહોયતોતેજ્ઞાતિનોડર. તેનેલઈનેજઅનેકસમજદારમાણસોસુધારાનુંકોઈપગલુંભરતાંઅચકાયછે. ગામડાંમાંજ્ઞાતિનુંવર્ચસ્વએટલુંબધુંહોયછેઅનેસુધારોકરનારનોબહિષ્કારકરીનેતેનીએટલીહેરાનગતિકરવામાંઆવેછેકે, તેનેબદલેરૂઢિનાજુલમવેઠવાનુંલોકોપસંદકરેછે. આપરિસ્થિતિમાંથીપ્રજાનેબચાવવાનીપહેલવડોદરાનાપ્રગતિમાનરાજવીસયાજીરાવગાયકવાડેકરીહતીઅનેપોતાનારાજ્યમાં‘જ્ઞાતિ-ત્રાસ-નિવારણકાયદો’ કર્યોહતો. કોઈપણમાણસનેજ્ઞાતિકેકોમબહારમૂકવાનાન્યાતનામોવડીઓનાઅધિકારઉપરએકાયદાએપ્રતિબંધમૂકેલો. આવોજકાયદો૧૯૪૯માંમુંબઈરાજ્યેપણઘડેલો. પણપાછળથીએવાપ્રગતિમાનકાયદાનેભારતનીસર્વોચ્ચઅદાલતેગેરકાનૂનીઠરાવ્યો. દાઉદીવહોરાકોમનાકોઈપણસભ્યનેકોમબહારમૂકવાનોઅધિકારએજાતિનામુખ્યધર્મગુરુવડામુલ્લાંજીનેછે, એમઅદાલતેઠરાવ્યું. કોઈપણપગલુંગમેતેટલુંપ્રગતિમાનહોયપણમુલ્લાંજીનામતમુજબધર્મવિરુદ્ધલાગે, અનેએવુંઆચરણકરનારનેજોએકોમબહારમૂકે, તોતેએનીધર્મનીમાન્યતામુજબનુંછે; અનેઆપણાબંધારણમુજબકોઈનીપણધાર્મિકમાન્યતાઓનીઆડેકાયદોઆવીશકેનહીં. આચુકાદાથીરૂઢિગ્રસ્તોનાહાથમજબૂતબન્યાછે. જ્ઞાતિનામોવડીઓનાહાથમાંઆવુંહથિયારપાછુંઆપવાથીતોએલોકોપોતાનીઇચ્છામુજબધાર્મિકમાન્યતાનીવ્યાખ્યાકરીશકે. મરણપાછળનાંભોજન, છૂટાછેડાકેવિધવા-વિવાહનોપ્રતિબંધ, જ્ઞાતિનાછેકસાંકડાવર્તુળમાંજલગ્નકરવાનીફરજ — એસર્વધાર્મિકમાન્યતાઓગણાયછે, અનેતેનીવિરુદ્ધજનારનોહવેપાછાંજ્ઞાતિપંચોબહિષ્કારકરીશકશે. ગામડાંમાંજ્ઞાતિ-બહિષ્કારનુંશસ્ત્રકેટલુંપ્રબળહોયછે, તેનોશહેરવાસીઓનેખ્યાલનહીંઆવે. બહિષ્કૃતથયેલામાણસનાંસંતાનોનાંલગ્નકરવાનુંઅશક્યબનીજાયછે. ગામનાહજામ, સુતાર, દરજીવગેરેનેએનુંકામકરવાનીમનાઈફરમાવાયછે. સૌથીવધુત્રાસદાયકવસ્તુતોએછેકેએનેત્યાંમરણથાયત્યારેપણકોઈમદદકરવાજતુંનથી, શબનેહાથલગાડવાકોઈતૈયારથતુંનથી. હજારવરસપહેલાંઆદિશંકરાચાર્યનેએમનાવેદાંતીમતનેલઈનેલોકોનાસ્તિકગણતાઅનેતેથીએમનીમાતાનામૃત્યુવખતેશબઉપાડવાપણકોઈગયુંનહિ. જ્ઞાતિજનોનેચરણેપોતાનુંસ્વમાનહણાય, તેનાકરતાંએમણેમૃતદેહનાકકડાકરીતેનેએકેએકેસ્મશાનમાંલઈજવાનોમાર્ગપસંદકર્યો, એમકહેવાયછે. પણસામાન્યમાણસેતોજ્ઞાતિજનોનાત્રાસથીડરીનેએમનીઆગળમાથુંનમાવવુંજરહ્યું. જેગુરુઓસ્ત્રી-ભક્તોસાથેવ્યભિચારકરતા, તેએનેપણધાર્મિકમાન્યતાગણાવતા. આનીસામે૧૮૬૦માંકરસનદાસમૂળજીએજેહાદજગાડીઅનેએમનીસામેથયેલાબદનક્ષીકેસમાંચુકાદોઆપતાંમુંબઈહાઈકોર્ટનાન્યાયમૂર્તિએકહેલુંકે, “જેઆચરણનીતિવિરુદ્ધહોય, તેધર્મસંમતહોઈશકેજનહીં.” આજેઆવોકોઈમુદ્દોઊભોથાય, તોગુરુઓનોઆઅધમઅધિકારધાર્મિકગણાઈનેમાન્યરાખવામાંઆવશેકે? એનેમાન્યનકરનારબહિષ્કારનેપાત્રાગણાશે? ૧૮૬૦પછીએકસદીએઆપણેપાછાંપગલાંભરશું? દરેકવ્યક્તિનેપોતાનીધાર્મિકમાન્યતાઅનુસારઆચરણકરવાનીસ્વતંત્રતાબંધારણેઆપીછે, તેનોઅર્થઆવીપીછેહઠકરવાજેવોથતોહોયતોબંધારણનાએશબ્દોમાંફેરફારકરવાનીતાત્કાલિકજરૂરઊભીથાયછે. ધર્મગુરુઓનેજોપોતાનીધાર્મિકગણાતીમાન્યતાઓમુજબવર્તવાનોઅધિકારહોય, તોજેપ્રજાજનોએવાઆચારવિચારનેપ્રગતિનાઅવરોધકગણતાહોયતેમનેપોતાનીમાન્યતામુજબવર્તવાનોઅધિકારપણછે; અનેતેમાટેસહનકરવાનીફરજબંધારણએમનેકેમપાડીશકે?