સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પોતાની જ મૃત્યુનોંધ

From Ekatra Wiki
Revision as of 11:19, 9 June 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

          રોજઊઠીનેછાપાંમાંકોઈનીનેકોઈનીમૃત્યુનોંધલખવાનીઆવે. વરસોનીએવીકામગીરીથીકંટાળેલાપત્રકારેએકદિવસકોરોકાગળલઈનેતેનેમથાળેસહેજેપોતાનુંનામલખ્યું. પછીએનેથયું. લાવને, મારીપોતાનીજમૃત્યુનોંધઆજતોલખીજોઉં! પોતાનેવિશેનોઅંતિમલેખલખવાનોપ્રસંગજોઆવે, તોમાણસનેતેમાંકઈકઈબાબતોરજૂથયેલીજોવીગમે?… અનેલખતાંલખતાંતોત્રણપાનાંભરાઈગયાં! જેજેવસ્તુઓકરવાનીઝંખનાએનાદિલમાંહંમેશાંરહ્યાકરેલી, તેબધીજાણેકેસિદ્ધથઈચૂકીહોયતેરીતેએણેપોતાનેવિશેનોંધલખી. તેમાંકેટલીકતેનીઅંગતબાબતોહતી, તોકેટલીકતેનીઆસપાસનાસમાજનેલગતીપણહતી. “મરહૂમે,” એણેલખ્યું :“૩૨વરસનીઉંમરેઅરબીભાષાશીખવામાંડેલી, અનેબેવરસમાંતોએનોઆસાનીથીઉપયોગકરતાએથઈગયેલા. સ્કાઉટનીએકટુકડીઊભીકરવામાંતેમણેસહાયકરેલીઅનેનગરનાજાહેરજીવનમાંપણભાગલીધેલો…” એરીતે, પોતાનાઅંતરમાંસૂતેલીપડેલીઆકાંક્ષાઓનેતેપત્રકારકાગળપરઆકારઆપતોગયો. અનેબીજેજદિવસેજઈનેએણેઅરબીભાષાનાએકવર્ગમાંનામનોંધાવ્યું. સ્કાઉટપ્રવૃત્તિનામથકનીમુલાકાતપણતેણેલીધી… એમએકપછીએકકદમએમાંડતોગયો. એમૃત્યુનોંધએનીનજરસમક્ષહવેએકમંઝિલબનીગઈ — અનેતેનેસાચીપાડવાએકામેલાગીગયો. આવિચારઆપણેસૌએઅમલમાંમૂકવાજેવોછે — ક્યારેકએકાદપાનુંલખીતોજોજો!