સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પ્રસન્ન દાંપત્ય

From Ekatra Wiki
Revision as of 12:39, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “ભાઈ, તમારુંદાંપત્યખૂબપ્રસન્નમધુરછે; અમનેએનુંરહસ્યનહી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “ભાઈ, તમારુંદાંપત્યખૂબપ્રસન્નમધુરછે; અમનેએનુંરહસ્યનહીંકહો?” “બહુસાદીવાતછેએતો. અમેનિયમકર્યોછેકેબધીમહત્ત્વનીબાબતોનોનિર્ણયમારેકરવોનેમારીપત્નીએતેનેમંજૂરરાખવો; એજરીતેબધીસામાન્યબાબતોનોનિર્ણયમારીપત્નીકરેઅનેમારેતેમંજૂરરાખવો. આથીઅમારુંગાડુંસરસચાલેછેનેમજાઆવેછે.” “દાખલાતરીકે?” “બહુસરળવાતછે. જેમકે, ઘરમાંફ્રીઝલેવુંકેનહિ, રસોઈશુંકરવી, બાળકોએશુંપહેરવું, કયાંસગાંસાથેકેવોસંબંધરાખવો, કયુંપેપરમગાવવું, મૂડીનુંરોકાણશેમાંકરવુંવગેરેસામાન્યબાબતોમારીપત્નીનક્કીકરેછેઅનેતેહુંચૂપચાપસ્વીકારીલઉંછું.” “તોતમારેકઈવાતનક્કીકરવાની?” “હુંબધીમહત્ત્વનીબાબતોનોનિર્ણયકરુંછું, જેમારીપત્નીચૂપચાપસ્વીકારીલેછે — જેમકે, રાસાયણિકકારખાનાંદેશનાકયાભાગમાંનાખવાં, વીએટનામનાયુદ્ધમાંઅમેરિકાએકયુંવલણરાખવું, કવિતાછાંદસહોવીજોઈએકેઅછાંદસવગેરેપ્રશ્નાોવિશેમારોનિર્ણયઆખરીરહેછે.”