સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બધી રીતે તકલીફ

From Ekatra Wiki
Revision as of 11:17, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આસામયિકચલાવવુંએકોઈમનોરંજનનીબાબતનથી… અમેટુચકાછાપીએતો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આસામયિકચલાવવુંએકોઈમનોરંજનનીબાબતનથી… અમેટુચકાછાપીએતોવાચકોકહેછેકે, તમેમૂર્ખછો; અનેટુચકાનછાપીએતોકહેછેકે, તમેવધુપડતાગંભીરછો. બહારથીઆવતીકૃતિઓઅમેનછાપીએતોકહેવાયછેકે, તમનેપ્રતિભાપારખતાંઆવડતુંનથી; અનેઅમેએવીકૃતિઓછાપીએતોસામયિકમાંકચરોછપાયછેએમકહીનેનાકનુંટીચકુંચડાવાયછે. કોઈનીકૃતિનેમઠારીએતોઅમેજરૂરકરતાંવધારેભૂલોશોધનારાકહેવાઈએછીએ; અનેકૃતિનેમઠારીએનહિતોકહેવાયછેકે, તમેતેસંપાદનકરોછોકેઊંઘોછો? બીજાંસામયિકોમાંથીલઈનેઅમેકૃતિઓછાપીએતોકહેવાયછેકે, તમેઆળસુછોઅનેજાતેલખવાથીબચવામાંગોછો. અમેજાતેલખીએતોઅમારાપરએવોઆરોપમઢવામાંઆવેછેકે, તમનેમાત્રતમારુંજલખાણપસંદપડેછે! હવેકદાચકોઈકહેકેઆકૃતિઅમેબીજાસામયિકમાંથીલીધીછે — તોહા, લીધીછે! [ઇંગ્લેંડનામાસિક‘કુરિયર’ પરથીઅનુવાદિત :૧૯૭૮]