સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બેગમ સાહેબાને જવાબ

From Ekatra Wiki
Revision as of 10:38, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૪૭ની૧૫મીઑગસ્ટેહિંદનાભાગલાપડ્યાતેનીસાથેપાકિસ્તાનન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૯૪૭ની૧૫મીઑગસ્ટેહિંદનાભાગલાપડ્યાતેનીસાથેપાકિસ્તાનનાપૂર્વબંગાળપ્રાંતમાંમુસ્લિમલીગનીસરકારસત્તાપરઆવી. તેનામુખ્યપ્રધાનનઝીમુદ્દીનપરગાંધીજીએકલકત્તાથીએકપત્રાલખેલોનેહાથોહાથપહોંચાડવાપોતાનામંત્રીપ્યારેલાલનેઆપેલો. તેમનેમળીનેપછીપ્યારેલાલજીનોઆખાલીમાંપોતાનુંશાંતિકાર્યઆગળચલાવવાપહોંચીગયેલા. નઝીમુદ્દીનમાંતેમણે“એકસજ્જનનીપૂરીખાનદાની” નિહાળેલી. પણએમુખ્યપ્રધાનની“વિરલપ્રામાણિકતા” વિશેપાછળથીએમનેજાણવામળ્યુંનોઆખાલીનાપોલીસસુપરિન્ટેન્ડેન્ટઅબદુલ્લાએજેકહ્યુંતેમાંથી : “લાંચરુશવતદાબીદેવામાટેવધારેસત્તાનીમેંમાગણીકરીત્યારેમુખ્યપ્રધાનેકહ્યુંકે, મારાપોતાનાઘરનીઝડતીલેવાનીઅનેકોઈપણબદીમાટેહુંગુનેગારમાલૂમપડુંતોમારીધરપકડકરવાનીતમનેપૂરેપૂરીસત્તાછે. અમારીવાતચાલતીહતીતેજવખતેતેમનાટેબલપરનાટેલિફોનનીઘંટડીવાગી. એતેમનાંબેગમનોફોનહતો. ‘આજેતોઈદનોતહેવારછે. થોડીવધારેખાંડનેલોટમોકલવાનીગોઠવણતમેનકરીશકો?’ જવાબમાંમુખ્યપ્રધાનબોલ્યા : ‘અહીંમારીસામેઅબદુલ્લાબેઠાછે. હમણાંજહુંતેમનેકહેતોહતોકે, મારાઘરનીપણઝડતીલેવાનીઅનેકશુંવાંધાભરેલુંમાલૂમપડેતોમારીધરપકડકરવાનીતમનેપૂરીસત્તાછે. એટલેમાપબંધીનાનિયમનોજરાસરખોયભંગથશેતોઅબદુલ્લાઆપણીખબરલઈનાખશે!’ ઈદઅંગેનીબેગમસાહેબાનીમાગણીનોઆવોરકાસથયોહતો.”