સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ભજનોનો રસાસ્વાદ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} માણસનીનૈતિકભાવનાપ્રબળથાયએજાતનીપ્રાર્થનાઓગાંધીજીનાસ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
માણસનીનૈતિકભાવનાપ્રબળથાયએજાતનીપ્રાર્થનાઓગાંધીજીનાસત્યાગ્રહાશ્રમમાંગવાતી. તેનોનાનકડોસંગ્રહનારાયણમોરેશ્વરખરેએસંપાદિતકરેલો, તે‘આશ્રમભજનાવલિ’ નામે૧૯૨૨માંપ્રથમબહારપડેલો. આશ્રમનુંજીવનજેમજેમસમૃદ્ધથતુંગયું, તેમતેમએભજન-સંગ્રહનુંકદનવીનવીઆવૃત્તિઓવખતેવધતુંગયું. ૧૯૯૪નાતેના૨૮માપુનર્મુદ્રણમાં૨૦૦થીથોડાંઓછાંભજનોછે. તેમાંકોઈએકસંપ્રદાયનોખ્યાલનથીરાખેલો. જ્યાંજ્યાંથીરત્નમળીગયાં, ત્યાંથીતેનેએકત્રાકરેલાંછે. ઘણાહિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસીએનેઆનંદથીવાંચેછેનેતેમાંથીકાંઈકનેકાંઈકનૈતિકઆહારમેળવેછે.
 
‘આશ્રમભજનાવલિ’નાં૪૨ભજનોનોરસાસ્વાદકરાવતાંપ્રવચનોકાકાકાલેલકરેઆપેલાં, તે‘ભજનાંજલિ’ નામનાપુસ્તકરૂપે૧૯૭૪માંપ્રગટથયેલાં.
માણસની નૈતિક ભાવના પ્રબળ થાય એ જાતની પ્રાર્થનાઓ ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં ગવાતી. તેનો નાનકડો સંગ્રહ નારાયણ મોરેશ્વર ખરેએ સંપાદિત કરેલો, તે ‘આશ્રમભજનાવલિ’ નામે ૧૯૨૨માં પ્રથમ બહાર પડેલો. આશ્રમનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું ગયું, તેમ તેમ એ ભજન-સંગ્રહનું કદ નવી નવી આવૃત્તિઓ વખતે વધતું ગયું. ૧૯૯૪ના તેના ૨૮મા પુનર્મુદ્રણમાં ૨૦૦થી થોડાં ઓછાં ભજનો છે. તેમાં કોઈ એક સંપ્રદાયનો ખ્યાલ નથી રાખેલો. જ્યાં જ્યાંથી રત્ન મળી ગયાં, ત્યાંથી તેને એકત્રા કરેલાં છે. ઘણા હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી એને આનંદથી વાંચે છે ને તેમાંથી કાંઈક ને કાંઈક નૈતિક આહાર મેળવે છે.
{{Right|[‘ભજનાંજલિ’ પુસ્તિકા :૧૯૯૬]}}
‘આશ્રમભજનાવલિ’નાં ૪૨ ભજનોનો રસાસ્વાદ કરાવતાં પ્રવચનો કાકા કાલેલકરે આપેલાં, તે ‘ભજનાંજલિ’ નામના પુસ્તકરૂપે ૧૯૭૪માં પ્રગટ થયેલાં.
{{Right|[‘ભજનાંજલિ’ પુસ્તિકા : ૧૯૯૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits