સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ભાગ્યશાળી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આફ્રિકાનાજંગલમાંદીનદુખિયાંનીસેવાકાજેજિંદગીગુજારનાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આફ્રિકાનાજંગલમાંદીનદુખિયાંનીસેવાકાજેજિંદગીગુજારનારઆલ્બર્ટશ્વાઈત્ઝરનીહૉસ્પિટલનીમુલાકાતેએઆફ્રિકનસંસ્થાનનાયુરોપીઅનગવર્નરજનરલએકવારઆવવાનાહતા. તેવખતેએકસાથીએહિંમતકરીનેકહ્યું, “ડૉક્ટરસાહેબ, આપઆકાળીનેકટાઈપહેરોછોતેહવેસાવજરીગઈછે, હોં!”
“હા,” ડૉક્ટરબોલ્યા, “પણતેનુંકારણમનેસમજાતુંનથી. એનેલીધાનેહજીતોમાંડઅઢારવરસથયાંહશે, નેતેયહુંતોમરણપરણનોકોઈઅવસરહોયત્યારેજડોકમાંઘાલુંછું!”
“શું — અઢારવરસથી!” સાથીએઆભાબનીનેસવાલકર્યો. “તેશુંતમારીપાસેબીજીએકનેકટાઈપણનથી?”
“એતોહુંએટલોભાગ્યશાળીકેબીજીનથી,” ડૉક્ટરેસમજાવ્યું. “મારાપિતાપાસેબે-બેનેકટાઈહતી, અનેમનેબરાબરસાંભરેછેકે — બેમાંથીકઈસારીલાગેછેતેનીકાશઅમારાઘરમાંકાયમચાલતી!”


આફ્રિકાના જંગલમાં દીનદુખિયાંની સેવા કાજે જિંદગી ગુજારનાર આલ્બર્ટ શ્વાઈત્ઝરની હૉસ્પિટલની મુલાકાતે એ આફ્રિકન સંસ્થાનના યુરોપીઅન ગવર્નર જનરલ એક વાર આવવાના હતા. તે વખતે એક સાથીએ હિંમત કરીને કહ્યું, “ડૉક્ટર સાહેબ, આપ આ કાળી નેકટાઈ પહેરો છો તે હવે સાવ જરી ગઈ છે, હોં!”
“હા,” ડૉક્ટર બોલ્યા, “પણ તેનું કારણ મને સમજાતું નથી. એને લીધાને હજી તો માંડ અઢાર વરસ થયાં હશે, ને તે ય હું તો મરણપરણનો કોઈ અવસર હોય ત્યારે જ ડોકમાં ઘાલું છું!”
“શું — અઢાર વરસથી!” સાથીએ આભા બનીને સવાલ કર્યો. “તે શું તમારી પાસે બીજી એક નેકટાઈ પણ નથી?”
“એ તો હું એટલો ભાગ્યશાળી કે બીજી નથી,” ડૉક્ટરે સમજાવ્યું. “મારા પિતા પાસે બે-બે નેકટાઈ હતી, અને મને બરાબર સાંભરે છે કે — બેમાંથી કઈ સારી લાગે છે તેની કાશ અમારા ઘરમાં કાયમ ચાલતી!”
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 13:01, 6 October 2022


આફ્રિકાના જંગલમાં દીનદુખિયાંની સેવા કાજે જિંદગી ગુજારનાર આલ્બર્ટ શ્વાઈત્ઝરની હૉસ્પિટલની મુલાકાતે એ આફ્રિકન સંસ્થાનના યુરોપીઅન ગવર્નર જનરલ એક વાર આવવાના હતા. તે વખતે એક સાથીએ હિંમત કરીને કહ્યું, “ડૉક્ટર સાહેબ, આપ આ કાળી નેકટાઈ પહેરો છો તે હવે સાવ જરી ગઈ છે, હોં!” “હા,” ડૉક્ટર બોલ્યા, “પણ તેનું કારણ મને સમજાતું નથી. એને લીધાને હજી તો માંડ અઢાર વરસ થયાં હશે, ને તે ય હું તો મરણપરણનો કોઈ અવસર હોય ત્યારે જ ડોકમાં ઘાલું છું!” “શું — અઢાર વરસથી!” સાથીએ આભા બનીને સવાલ કર્યો. “તે શું તમારી પાસે બીજી એક નેકટાઈ પણ નથી?” “એ તો હું એટલો ભાગ્યશાળી કે બીજી નથી,” ડૉક્ટરે સમજાવ્યું. “મારા પિતા પાસે બે-બે નેકટાઈ હતી, અને મને બરાબર સાંભરે છે કે — બેમાંથી કઈ સારી લાગે છે તેની કાશ અમારા ઘરમાં કાયમ ચાલતી!”