સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ભાગ્યશાળી!

From Ekatra Wiki
Revision as of 10:44, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આફ્રિકાનાજંગલમાંદીનદુખિયાંનીસેવાકાજેજિંદગીગુજારનાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આફ્રિકાનાજંગલમાંદીનદુખિયાંનીસેવાકાજેજિંદગીગુજારનારઆલ્બર્ટશ્વાઈત્ઝરનીહૉસ્પિટલનીમુલાકાતેએઆફ્રિકનસંસ્થાનનાયુરોપીઅનગવર્નરજનરલએકવારઆવવાનાહતા. તેવખતેએકસાથીએહિંમતકરીનેકહ્યું, “ડૉક્ટરસાહેબ, આપઆકાળીનેકટાઈપહેરોછોતેહવેસાવજરીગઈછે, હોં!” “હા,” ડૉક્ટરબોલ્યા, “પણતેનુંકારણમનેસમજાતુંનથી. એનેલીધાનેહજીતોમાંડઅઢારવરસથયાંહશે, નેતેયહુંતોમરણપરણનોકોઈઅવસરહોયત્યારેજડોકમાંઘાલુંછું!” “શું — અઢારવરસથી!” સાથીએઆભાબનીનેસવાલકર્યો. “તેશુંતમારીપાસેબીજીએકનેકટાઈપણનથી?” “એતોહુંએટલોભાગ્યશાળીકેબીજીનથી,” ડૉક્ટરેસમજાવ્યું. “મારાપિતાપાસેબે-બેનેકટાઈહતી, અનેમનેબરાબરસાંભરેછેકે — બેમાંથીકઈસારીલાગેછેતેનીકાશઅમારાઘરમાંકાયમચાલતી!”