સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/માતા : મહા આત્મા

From Ekatra Wiki
Revision as of 11:24, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મહાત્માગાંધીભારતનાહતા, અનેછતાંઆખાજગતનાપણહતા. તેમમાતાટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મહાત્માગાંધીભારતનાહતા, અનેછતાંઆખાજગતનાપણહતા. તેમમાતાટેરેસાદુનિયાભરનાંહતાં, છતાંભારતનાંકંઈકવિશેષહતાં. બંનેએદરિદ્રનારાયણનીસેવામાંજીવનસમપિર્તકર્યું. મધરટેરેસાનોજન્મગાંધીજીપછીચારદાયકે, ૧૯૧૦માંયુરોપમાંયુગોસ્લાવીઆદેશમાંથયેલો. એમનાંમાતાપિતાનજીકનાનાનકડાદેશઆલ્બેનીઆનાંહતાં. ૧૮વરસનીઉંમરેએમણેખ્રિસ્તીસાધ્વીતરીકેદીક્ષાલીધીઆયરલેંડજઈને. પછીછજઅઠવાડિયાંમાંતોએયુવતીજહાજેચડી-ભારતઆવીનેપોતાનાપંથનીશાળાઓમાંભણાવવામાટે. ૧૯૨૯થી૧૯૪૮નાલગભગબેદાયકાસુધીકલકત્તાનીસેંટમેરીહાઈસ્કૂલમાંએભૂગોળનાંશિક્ષિકારહ્યાં; થોડાંવરસતેનાંઆચાર્યાપણબન્યાં. એમનીશાળાનીપડોશમાંજકલકત્તાનીએકભયાનકઝૂંપડપટ્ટીઆવેલીહતી. એજોઈનેગરીબો, મરીજોઅનેમરવાપડેલાંઓનીસેવાકરવાનોસંકલ્પમધરટેરેસાનાઅંતરમાંઊગ્યો. ઝૂંપડપટ્ટીનાંબાળકોમાટેનીએકનિશાળથીએમણેઆરંભકર્યો. પછીએકમફતદવાખાનુંચાલુકર્યું. ધીમેધીમેએમનુંકામવિસ્તરતુંગયું, અનેઆજેએમનીસંસ્થાનાં૧૬૦કેન્દ્રોભારતમાંચાલેછે. તેમાંનિશાળોનેદવાખાનાંઉપરાંતકુષ્ઠરોગીઓતથામોતનેઆરેપહોંચેલાંનિરાધારોમાટેનાંઆશ્રયસ્થાનોપણછે. મધરટેરેસાઅનેતેમનીસાથેનાંસાધ્વીઓકલકત્તાનીશેરીઓમાંફરતાંઅનેજીવનનાછેલ્લાશ્વાસલેતાંરસ્તાપરપડેલાંદુર્ભાગીઓનેઊંચકીઊંચકીનેલઈજતાં‘નિર્મળહૃદય’ નામનાપોતાનામકાનમાં; જેથીબીજુંકાંઈનહીંતોએલોકોશાંતિઅનેસ્નેહનાવાતાવરણમાંપ્રાણતોછોડીશકે. મધરકહેતાંકેસહુથીમોટોસવાલએગરીબોનીબેહાલીનથી, પણએમનેમાટેનીકરુણાનોઅભાવછે. પરંતુગરીબોએકલાકલકત્તામાંજથોડાવસેછે? આખાદેશમાં, દુનિયાભરમાંએતોફેલાયેલાંછે. એટલેપછીએમનીસેવામાટેમધરટેરેસાદેશદેશાવરમાંઘૂમવાલાગ્યાં. સેવામાટેપૈસાનીજેજરૂરપડે, તેનીચિંતાએમનેકદીકરવીપડીનથી. “તમનેપૈસાક્યાંથીમળેછે?” એવાદરેકપુછાણનેએમનોએકજજવાબમળતો : “ભગવાનઆપીરહેછે.” ખ્રિસ્તીધર્મનાવિશ્વભરનાવડાપોપ૧૯૬૪માંએકઆંતરરાષ્ટ્રીયસંમેલનમાટેમુંબઈઆવેલા. એપ્રસંગેએમનીસગવડમાટેખાસબનાવેલીમોંઘીમોટરગાડીઅમેરિકનપ્રજાએએમનેભેટઆપેલી. સંમેલનપૂરુંથયેપોપેએમહાકાયમોટરગાડીમધરટેરેસાનેઅર્પણકરી. મધરનેતોએમાંબેસીનેક્યાંફરવાનુંહતું? એટલે, કુષ્ટરોગીઓકાજે‘શાંતિનગર’ નામનુંધામએમનેઆસાનસોલમાંબાંધવુંહતંુ, તેનેમાટેરૂ. ચ્ાારલાખએગાડીનાલીલામમાંથીભેગાકરવાનુંએમણેઠરાવ્યું. ચારજલાખજોઈતાહતા, અનેલીલામમાંએથીવધારેરકમબોલાયતોએમનેલેવીનહોતી. એટલેમધરેએકકરામતકરી. સો-સોરૂપિયાનાંદાનએમણેલોકોપાસેથીમાગ્યાં. તેનેમાટે૪,૦૦૦પાવતીગણીનેછપાવી. જેવીચારહજારમીપાવતીફાટી, તેવુંએમણેવધુદાનસ્વીકારવાનુંબંધકરીદીધું. કેટલાકલોકોએરૂ. ચારલાખપૂરાચૂકવીનેએયાદગારગાડીજાતેખરીદીલેવાનીતૈયારીબતાવેલી, પણમધરેતેમનેનાપાડી. એટલીમોટીરકમચૂકવવાજેમાણસતૈયારથાય, તેનાંનાણાંશુદ્ધહશેકેકેમ, તેનીએમનેખાતરીનહોતી. એટલેપેલીપાવતીઓના૪,૦૦૦ક્રમાંકમાંથીએકનેલોટરીનીજેમચૂંટીનેએનંબરધરાવતારૂ. ૧૦૦નાદાતાનેમોટરગાડીભેટઆપીદીધી. પૈસાનીતંગીભલેએમનેનડીનથી, પણમધરટેરેસાનીસંસ્થાનીસાધ્વીઓનેનિર્દયપણાનીહદસુધીનુંસાદુંજીવનજીવવાનુંહોયછે. પહેરેલાંકપડાંઉપરાંતએકજજોડવધારાનીએમનીપાસેહોયછે. અનેછતાંઝૂંપડપટ્ટીવાસીઓસમક્ષતેઓએવુંદૃષ્ટાંતરજૂકરેછેકેઆટલાંઓછાંકપડાંહોયછતાંઆપણેસુઘડપોષાકપહેરીશકીએ. ભલભલારીઢાદાક્તરોપણજેનોસ્પર્શકરતાંકંપારીઅનુભવેએવીઅવદશાવાળાંદર્દીઓસાથેએસાધ્વીઓનેનિરંતરકામપાડવાનુંહોયછે. અનેરોજેરોજનાએમનાકામનાકલાકોજોઈનેતોકામદારસંઘનાઆગેવાનોસાતસાતહડતાલનાંએલાનઆપવાતૈયારથઈજાય!

રાષ્ટ્રપતિઓ, ધર્મગુરુઓઅનેભાતભાતનાઅનેકઆગેવાનોએટેરેસામાતાનેઆપેલીઅંજલિઓનેઝાંખીપાડીદેતેવાસાદાબોલભારતનીએકઅજાણનારીનામુખમાંથીનીકળેલા : “મધરનેમળીએતેજેઘડીએએમનેકોઈકરીતેમદદકરવાનુંમનઆપણનેથઈજાય… આપણીઅંદરજેકાંઈશ્રેષ્ઠરહેલુંહોય, તેનેતેઓબહારઆણેછે.” મહાત્માગાંધીનીમહાનતાકરતાંયેએમનીનમ્રતાઊંચેરીહતી. તેમછતાંપોતાનેવિશેએવુંસત્યવચનઉચ્ચારવામાંએમણેસંકોચનહોતોઅનુભવ્યોકે, “મારામાંએવીશક્તિછેકેસામામાણસનુંશ્રેષ્ઠહુંબહારલાવીશકુંછું.” મધરઅનેમહાત્માજીવચ્ચેબીજુંએકસામ્યહતુંએમનીઈશ્વરનિષ્ઠાનુંઅનેપ્રાર્થનામાટેનીએમનીઊંડીલગનીનું. ગાંધીજીનાજીવનનોપેલોપ્રસંગજાણીતોછે. એકવારરાતેદોઢ-બેવાગ્યેએકાએકતેઓજાગીઊઠેછે. “મારોમાલિક, લૂણનોદેનારો, શ્વાસોચ્છ્વાસનોસ્વામી-તેનેમેંઆજેયાદનકર્યો! નેપ્રાર્થનાકર્યાવિનાસૂઈગયો!” એનુંબયાનઆપતાંપોતેલખેછે : “મારુંઆખુંશરીરધ્રૂજવાલાગ્યું. પરસેવેહુંરેબઝેબથઈગયો.” મધરટેરેસાકહેતાંકેરોજસવારેઓછામાંઓછોઅરધોકલાકઅનેરાતેએકકલાકપ્રાર્થનામાંગાળવોજોઈએ. “કામકરતાંકરતાંપણઆપણેપ્રાર્થનાકરીશકીએછીએ. કામપ્રાર્થનાનેરોકતુંનથી, અનેપ્રાર્થનાકોઈકામનેઅટકાવતીનથી. આપણાચિત્તનેજરાકજઉન્નતકરવાનુંછે : હેનાથ, હુંતમનેચાહુંછું, તમારામાંશ્રદ્ધારાખુંછું, તમારીજમારેજરૂરછેઅત્યારે.”

આરંભમાંમધરટેરેસાસેવાકરવાઆવ્યાં, ત્યારેકલકત્તાનાલોકોએએમનેબિલકુલઆવકારઆપેલોનહીં. એમનેઘણીમુશ્કેલીઓપડેલી. એકસમયેતોજુવાનિયાનીટોળકીઓધમકીઓઆપતી, ભાંગફોડકરતીફરતીરહેતીહતી. બધીસાધ્વીઓભયથીફફડીઊઠેલી. અંતેએકદિવસમધરથીરહેવાયુંનહીં : “તમારેઆમજકરવુંહોય, તોચાલો, મનેમારીજનાખો! હુંસીધીસ્વર્ગમાંપહોંચીજઈશ.” ત્યારબાદએયાતનાઅટકી. ટેરેસામાતાકહેતાં : “મનેઘણીવારવિચારઆવેછેકેનિર્દોષલોકોજોઆટલુંબધુંસહનનકરતાહોત, તોઆજગતનુંશુંથાત? બધોવખતતેઓજપ્રભુપાસેમાનવજાતનુંઉપરાણુંલેતાખડાહોયછે-વેદનાનોસ્વીકારકરીલઈને.” [‘સ્ટેટ્સમન’ દૈનિક]