સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વાઇસરોયની સવારી

From Ekatra Wiki
Revision as of 11:29, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તેવખતેલોર્ડઇરવીનહિંદનાઅંગ્રેજવાઇસરોયહતા. દીનબંધુએન્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તેવખતેલોર્ડઇરવીનહિંદનાઅંગ્રેજવાઇસરોયહતા. દીનબંધુએન્ડ્રુઝનેએમણેવાતકરેલીકેપોતાનીમુદતપૂરીથયેહિંદુસ્તાનછોડતાંપહેલાંશાંતિનિકેતનનીમુલાકાતલેવાનીતકમળે, તોએમનેબહુગમશે. એટલેગુરુદેવેવાઇસરોયનેનિમંત્રણપાઠવ્યું. પછીતોવાઇસરોય-મુલાકાતદરમિયાનઆશ્રમમાંક્યાંક્યાંપોલીસ-બંદોબસ્તગોઠવવોતેનીચર્ચાકરવાજિલ્લાનાકલેક્ટરશાંતિનિકેતનઆવીપહોંચ્યા. ગુરુદેવકહે, મારાઆશ્રમમાંપોલીસનહોય; કલેક્ટરકહેકેપોલીસતોરાખવીજપડશે. એટલેપછીકવિવરેનક્કીકર્યુંકેવાઇસરોયનેપત્રલખીનેપોતાનુંનિમંત્રણપાછુંખેંચીલેવાનીરજાઆપવાનીવિનંતીકરવી, કારણકેપોલીસનેતોઆશ્રમનીતપોભૂમિમાંપ્રવેશવાદઈશકાયજનહીં. એજાણીનેકલેક્ટરમૂંઝાયા, નેબંગાળસરકારનામુખ્યસચિવસાથેપોતેમસલતકરીલેત્યાંલગીપત્રનલખવાનીવિનંતીતેમણેગુરુદેવનેકરી. અંતે, ઠરાવેલીતારીખેવાઇસરોયનીસવારીશાંતિનિકેતનમાંઆવીઅનેગઈ-પોલીસનીહાજરીવિનાજ.