સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વેદનાનો ભાર

From Ekatra Wiki
Revision as of 10:15, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકલાખરૂપિયાનુંજ્ઞાનપીઠપારિતોષિકમેળવનારકન્નડસાહિત્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એકલાખરૂપિયાનુંજ્ઞાનપીઠપારિતોષિકમેળવનારકન્નડસાહિત્યકારશિવરામકારંતપોતાનીભાષાનાઆગેવાનનવલકથાકારછેએટલુંજનહીં, બીજાંઅનેકક્ષેત્રોમાંએમણેસિદ્ધિમેળવેલીછે. જીવનનાચોથાદાયકામાંએમણેબાળકોમાટેનોએકબહુખંડીજ્ઞાનકોશબહારપાડેલો. આગળજતાંસામાન્યમાનવીમાટેનોએકવિજ્ઞાનકોશપણએમણેપ્રગટકર્યો. યક્ષજ્ઞનીપ્રાચીનનૃત્ય-નાટિકાનીપુન:સ્થાપનામાટેતોએમણેઅદ્ભુતકામકરેલુંછે, અનેપગેઘૂઘરાબાંધીસન્નિવેશધારણકરીરંગમંચપરતેઓરજૂથયેલાછે. પચાસેકનવલકથાઓઉપરજેમનીકીર્તિનાંમંડાણથયેલાંછેએવાકારંતનીપહેલવહેલીમહત્ત્વનીકૃતિહતી‘ચોમાનાડૂડી’ (૧૯૩૩), જેનીઉપરથીચારદાયકાબાદઊતરેલીફિલ્મભારેપ્રશંસાપામેલી. જેનેપોતાનોગણીશકાયતેવોજમીનનોએકાદટુકડોમેળવવાનુંસ્વપ્નસિદ્ધકર્યાવિનાજમરણપામનારએકહરિજનગણોતિયાનીએવેદનામયકથાછે. એલખતાંપહેલાંગામડાંમાંત્રણેકમાસગાળીનેકારંતેલોકોનીહાલતનોઅભ્યાસકરેલો. લગભગદરવરસેએમનીએકનવીનવલકથાબહારપડતીરહેછે, તેમાં‘બેટ્ટાડાજીવા’ (પહાડનુંસંતાન) નામનીનાનકડીનવલકથાએમનીઉત્તમકૃતિગણાયછે. ઘણીખરીનવલકથાઓનીપશ્ચાદ્ભૂમિકાકાનડાજિલ્લાનાંમેઘછાયાંજંગલોઅનેહરિયાળાસાગરકાંઠાનીહોયછે. જ્ઞાનપીઠપારિતોષિકએમનેમળ્યુંપછીએકમુલાકાતમાંકારંતેકહેલું: “જીવનનેહુંજેટલુંવધારેનિહાળુંછુંતેટલુંતેનાઊડાણતથાવૈવિધ્યકાજેનુંઅનેમારાપોતાનાઅજ્ઞાનઅંગેનુંવધુનેવધુવિસ્મયહુંઅનુભવુંછું. જીવનમાંજેશુભછેતેમનેઆનંદઆપેછે, નરસુંપીડાકરાવેછે. મોટેભાગેતોહુંજીવનનીવેદનાનોઅનુભવકરતોરહુંછું. મારાજમાનાનીઅવનતિહુંનિહાળુંછુંત્યારેહવેપછીનીપેઢીમાટેનીકરુણાથીમારુંહૃદયદ્રવીઊઠેછે. ઊડીવેદનામાંહુંજીવુંછુ,ંઅનેમારોભારહળવોકરુંછુંસાહિત્યવાટે.” [‘ઇલસ્ટ્રેટેડવીકલીઓફઇન્ડિયા’ અઠવાડિક]