સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સરકારને ન સંડોવીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણેજુગારરમવોછેકેનહિ, ગુનાખોરીકેવાસનાનેઉત્તેજતીફિલ્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આપણેજુગારરમવોછેકેનહિ, ગુનાખોરીકેવાસનાનેઉત્તેજતીફિલ્મોઆપણેજોવીછેકેનહિ, એજાતનીઉશ્કેરણીકરતાંછાપાંવાંચવાંકેનહિ, એવાબધાનિર્ણયોઆપણેજાતેજકરીલઈએનેસરકારનેતેમાંનસંડોવીએ, એજઉત્તમછે. વ્યક્તિ-વ્યક્તિકેવ્યક્તિઅનેસમૂહવચ્ચેસ્વેચ્છાએનેસમજણપૂર્વકચાલતાવહેવારોમાંસરકારજેવીસત્તાજેટલીઓછીવચ્ચેપડેતેટલુંસારું. એસત્તાતોત્યારેજવપરાવીઘટેજ્યારેકોઈકોઈનીઉપરબળજબરીકરે.
 
આપણે જુગાર રમવો છે કે નહિ, ગુનાખોરી કે વાસનાને ઉત્તેજતી ફિલ્મો આપણે જોવી છે કે નહિ, એ જાતની ઉશ્કેરણી કરતાં છાપાં વાંચવાં કે નહિ, એવા બધા નિર્ણયો આપણે જાતે જ કરી લઈએ ને સરકારને તેમાં ન સંડોવીએ, એ જ ઉત્તમ છે. વ્યક્તિ-વ્યક્તિ કે વ્યક્તિ અને સમૂહ વચ્ચે સ્વેચ્છાએ ને સમજણપૂર્વક ચાલતા વહેવારોમાં સરકાર જેવી સત્તા જેટલી ઓછી વચ્ચે પડે તેટલું સારું. એ સત્તા તો ત્યારે જ વપરાવી ઘટે જ્યારે કોઈ કોઈની ઉપર બળજબરી કરે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:33, 7 October 2022